Not Set/ પાયલોટની સમજણથી પાલમ એરબેસ પર ટળી મોટી દુર્ઘટના, ટેક-ઓફ સમયે સામે આવી હતી ગડબડી

પાયલટની સમજણનાં કારણે દિલ્હીનાં પાલમ એરપોર્ટ પર મોટો અકસ્માત ટળી ગયો હતો. ભારતીય વાયુસેનાએ માહિતી આપી હતી કે ગુરુવારે પાલમ એર બેઝથી એક ડોર્નિયર વિમાન નિયમિતપણે ઉડાન માટે તૈયાર હતું. પરંતુ ટેક-ઓફ રોલ દરમિયાન, વિમાનચાલકને વિમાનમાં એક ટાયરમાં ખરાબી હોવાનુ લાગ્યું. પાયલટે તુરંત જ ટેક-ઓફને રદ કરવાનો નિર્ણય લીધો, જેનાથી મોટો અકસ્માત ટળી ગયો. મળતી […]

India
e5aebe2ddbaf441084755c7ce848fe7b પાયલોટની સમજણથી પાલમ એરબેસ પર ટળી મોટી દુર્ઘટના, ટેક-ઓફ સમયે સામે આવી હતી ગડબડી
e5aebe2ddbaf441084755c7ce848fe7b પાયલોટની સમજણથી પાલમ એરબેસ પર ટળી મોટી દુર્ઘટના, ટેક-ઓફ સમયે સામે આવી હતી ગડબડી

પાયલટની સમજણનાં કારણે દિલ્હીનાં પાલમ એરપોર્ટ પર મોટો અકસ્માત ટળી ગયો હતો. ભારતીય વાયુસેનાએ માહિતી આપી હતી કે ગુરુવારે પાલમ એર બેઝથી એક ડોર્નિયર વિમાન નિયમિતપણે ઉડાન માટે તૈયાર હતું. પરંતુ ટેક-ઓફ રોલ દરમિયાન, વિમાનચાલકને વિમાનમાં એક ટાયરમાં ખરાબી હોવાનુ લાગ્યું. પાયલટે તુરંત જ ટેક-ઓફને રદ કરવાનો નિર્ણય લીધો, જેનાથી મોટો અકસ્માત ટળી ગયો. મળતી માહિતી મુજબ પાયલોટ ટીમ સલામત છે.