Not Set/ ઇન્ડિયન ન્યૂઝપેપર એસોસિએશન/ અખબાર ની PDF કોપી ડાઉનલોડ કરી હવેથી શેર નહિ કરી શકાય

કોરોના વાઈરસને લઈને હાલ દેશભરમાં લોક ડાઉન છે. આ લોક્દૌનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર ન્યુઝ પેપરને પડી રહ્યો છે. તેમાય ખાસ કરીને ન્યુઝ પેપરની વિતરણ વ્યવસ્થા પર તેનું બહુ જ ખરાબ અસર પડી રહી છે. ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીના બનાવ વધી રહ્યા છે. જેને લઈને ન્યુઝ પેપેરને રેવેન્યુંનું ઘણી મોટી સખ્યામાં નુકસાન થઇ રહ્યું […]

India
b661562197eab386dea74c7308be2938 ઇન્ડિયન ન્યૂઝપેપર એસોસિએશન/ અખબાર ની PDF કોપી ડાઉનલોડ કરી હવેથી શેર નહિ કરી શકાય
b661562197eab386dea74c7308be2938 ઇન્ડિયન ન્યૂઝપેપર એસોસિએશન/ અખબાર ની PDF કોપી ડાઉનલોડ કરી હવેથી શેર નહિ કરી શકાય

કોરોના વાઈરસને લઈને હાલ દેશભરમાં લોક ડાઉન છે. આ લોક્દૌનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર ન્યુઝ પેપરને પડી રહ્યો છે. તેમાય ખાસ કરીને ન્યુઝ પેપરની વિતરણ વ્યવસ્થા પર તેનું બહુ જ ખરાબ અસર પડી રહી છે. ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીના બનાવ વધી રહ્યા છે. જેને લઈને ન્યુઝ પેપેરને રેવેન્યુંનું ઘણી મોટી સખ્યામાં નુકસાન થઇ રહ્યું છે. જેને અટકાવવા માટે ઇન્ડિયન ન્યૂઝપેપર એસોસિએશનએ નિર્ણય કર્યો છે કે, હવેથી ન્યુઝ પેપરની PDF ફાઈલ વોટ્સએપ કે ટેલીગ્રામ ગ્રુપમાં શેર કરવી ગેર કાયદે છે.

ઈ પેપર કે તેના કોઈ પણ ભાગને કટ કરીને તેને પણ વાઈરલ કરવું ગેર કાયદેસર છે. આવું કરનાર વ્યક્તિ સામે અખબાર કડક કાર્યવાહી કરી શકે છે. કોઈ પણ ગ્રુપમાં  આરીતે ન્યુઝ પેપરની કોપી સર્ક્યુલેટ કરવા બદલ જે તે  વોટ્સ એપ ગ્રુપના એડમીન જવાબદાર ગણાશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.