Not Set/ ડોક્ટર હાજર છે…તો આવો જાણીએ કે, કોરોનાથી કેમ બચી શકાય ?

ડોક્ટર હાજર છે…..તો પછી આવો જાણીએ કે આ કાળમુખા કોરોના સામે કેમ સ્વસ્થ રહી શકાય. કોઇ માને કે ન માને, પણ એ વાત તો ચોક્કસ છે કે સાવચેતી એજ કોરોના સામે લડવાનુ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. ઘરમાં રહો, સંપર્ક ટાળો, સજાગ રહે, સાવચેત રહો તો જ ને માત્ર તો જ સુરક્ષીત રહેશો. બીલકુલ માનવા જેવી […]

Uncategorized
349159809462c1d3764808a2b3e9ae54 ડોક્ટર હાજર છે...તો આવો જાણીએ કે, કોરોનાથી કેમ બચી શકાય ?

ડોક્ટર હાજર છે…..તો પછી આવો જાણીએ કે આ કાળમુખા કોરોના સામે કેમ સ્વસ્થ રહી શકાય. કોઇ માને કે ન માને, પણ એ વાત તો ચોક્કસ છે કે સાવચેતી એજ કોરોના સામે લડવાનુ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. ઘરમાં રહો, સંપર્ક ટાળો, સજાગ રહે, સાવચેત રહો તો જ ને માત્ર તો જ સુરક્ષીત રહેશો. બીલકુલ માનવા જેવી વાત છે કારણ કે કાળમુખા કોરોનાએ વિશ્વની મહાસત્તાઓને પણ ઘૂટણીએ લાવી દીધી છે.

જગતજમાદાર અમેરિકા માથે પણ જમ ની જેમ કહેર વરસાવી રહેલા કોરોના સામેનો જંગ જીતવો જ હોય તો પછી આવો જોઇએ અને બરોબર સમજી લઇએ કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે શું સાવચેતી રાખવી જરુરી છે અને આ બાબતોની માલુમાત કરવા માટે કસે પણ જવાની જરુર નથી કારણ કે મંતવ્ય ન્યૂઝ ખુદ ડોક્ટરને જ તમારી સામે લાવ્યું છે આ જીવન રક્ષક જાણકારી આપવા માટે તો ચાલો જોઇએ……

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન