Not Set/ #Covid19/ અમેરિકામાં કોરોનાને રોકવામાં ટ્રમ્પ નિષ્ફળ, કુલ મોતનો આંકડો પહોંચ્યો…

કોરોના વાયરસનાં ચેપથી છેલ્લા 24 કલાકમાં યુ.એસ. માં 1,568 લોકો માર્યા ગયા છે, જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં યુ.એસ.માં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા 78,746 પર પહોંચી ગઈ છે. જ્યારે કોવિડ 19 થી સંક્રમિત કુલ લોકની સંખ્યા 13.47 લાખ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાનાં કારણે ખરાબ થઇ ચુકેલી હાલત માટે […]

World
393ff58ff8b323219c3b817c28d35243 #Covid19/ અમેરિકામાં કોરોનાને રોકવામાં ટ્રમ્પ નિષ્ફળ, કુલ મોતનો આંકડો પહોંચ્યો...

કોરોના વાયરસનાં ચેપથી છેલ્લા 24 કલાકમાં યુ.એસ. માં 1,568 લોકો માર્યા ગયા છે, જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં યુ.એસ.માં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા 78,746 પર પહોંચી ગઈ છે. જ્યારે કોવિડ 19 થી સંક્રમિત કુલ લોકની સંખ્યા 13.47 લાખ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાનાં કારણે ખરાબ થઇ ચુકેલી હાલત માટે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર બતાવ્યા છે. બરાક ઓબામાએ કોરોના સામેનાં યુદ્ધમાં અમેરિકન વહીવટીતંત્રનાં વલણને અરાજક આપત્તિગણાવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પનાં અંગત મદદનીશ કથિત રીતે કોરોના વાયરસથી સંક્રમિત છે, સીએનએનની રિપોર્ટ અનુસાર જે શખ્સને સંક્રમણ થયો છે, તે છેલ્લા ઘણા અઠવાડિયાથી ઇવાન્કાની સાથે નહતો. ઇવાન્કા અને તેના પતિ જેરેડ કુશ્નર બન્નેનો શુક્રવારનાં રોજ કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જણાવી દઇએ કે, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સનાં પ્રેસ સેક્રેટરી કેટી મિલર પણ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.