Not Set/ 12 મેથી ટ્રેનો દોડાવવાની તૈયારી, આવતીકાલે સાંજે 4 વાગ્યાથી આઈઆરસીટીસી પર બુકિંગ કરવામાં આવશે

12 મેથી રેલ્વે ધીરે ધીરે ટ્રેન સેવા શરૂ કરવાનું વિચારી રહ્યું છે. શરૂઆતમાં 15  ટ્રેનો ચલાવવાની યોજના છે. નવી દિલ્હીથી ચાલતી ટ્રેનોના આરક્ષણ માટે બુકિંગ 11 મેના રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને તે ફક્ત આઈઆરસીટીસી વેબસાઇટ પર જ ઉપલબ્ધ રહેશે. Railways plans to gradually restart passenger train operations from 12th May, 2020, initially […]

India
30abaae810c45325eb92f66b2b7df4da 12 મેથી ટ્રેનો દોડાવવાની તૈયારી, આવતીકાલે સાંજે 4 વાગ્યાથી આઈઆરસીટીસી પર બુકિંગ કરવામાં આવશે
30abaae810c45325eb92f66b2b7df4da 12 મેથી ટ્રેનો દોડાવવાની તૈયારી, આવતીકાલે સાંજે 4 વાગ્યાથી આઈઆરસીટીસી પર બુકિંગ કરવામાં આવશે

12 મેથી રેલ્વે ધીરે ધીરે ટ્રેન સેવા શરૂ કરવાનું વિચારી રહ્યું છે. શરૂઆતમાં 15  ટ્રેનો ચલાવવાની યોજના છે. નવી દિલ્હીથી ચાલતી ટ્રેનોના આરક્ષણ માટે બુકિંગ 11 મેના રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને તે ફક્ત આઈઆરસીટીસી વેબસાઇટ પર જ ઉપલબ્ધ રહેશે.

દિલ્હી, મુંબઇ, રાંચી અને પટણા માટે વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી ચાલી રહી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. આ યોજના હેઠળ ટ્રેન દિલ્હીથી 15 શહેરો સુધી દોડશે. 12 મેથી દિલ્હીથી બેંગલુરુ સુધીની ટ્રેન ચલાવવાની પણ યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.