Not Set/ લોકડાઉનમાં ગામમાં ફસાયેલી રતન રાજપૂત રંગાઈ બિહારી રંગમાં, આ રીતે બનાવ્યા લિટ્ટી ચોખા, જુઓ વિડીયો

અભિનેત્રી રતન રાજપૂતના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રતન રાજપૂત લોકડાઉનમાં તેના ગામમાં ફસાઈ ગઈ છે, પરંતુ તે આ દિવસોને ખુલીને જીવી રહી છે અને ઘણી યાદો પણ બનાવી છે.આવી સ્થિતિમાં રતન અહીંથી વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા દ્વારા પોતાની જાતને સંબંધિત અપડેટ્સ આપતી રહે છે.  View this […]

Videos
940b8c6ca98588b3d38ff5b1ef7e73c7 લોકડાઉનમાં ગામમાં ફસાયેલી રતન રાજપૂત રંગાઈ બિહારી રંગમાં, આ રીતે બનાવ્યા લિટ્ટી ચોખા, જુઓ વિડીયો
940b8c6ca98588b3d38ff5b1ef7e73c7 લોકડાઉનમાં ગામમાં ફસાયેલી રતન રાજપૂત રંગાઈ બિહારી રંગમાં, આ રીતે બનાવ્યા લિટ્ટી ચોખા, જુઓ વિડીયો

અભિનેત્રી રતન રાજપૂતના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રતન રાજપૂત લોકડાઉનમાં તેના ગામમાં ફસાઈ ગઈ છે, પરંતુ તે આ દિવસોને ખુલીને જીવી રહી છે અને ઘણી યાદો પણ બનાવી છે.આવી સ્થિતિમાં રતન અહીંથી વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા દ્વારા પોતાની જાતને સંબંધિત અપડેટ્સ આપતી રહે છે. 

આ દરમિયાન, તેણે તાજેતરમાં જ લિટ્ટી ચોખા બનાવવાની તૈયારી કરી હતી અને તેનો એક વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. રતન રાજપૂતનો આ લિટ્ટી ચોખાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો રતનની આ દેશી શૈલીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને આ વીડિયોને ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.

 
આપને જણાવી દઇએ કે લિટ્ટી ચોખા બિહારની સૌથી પ્રખ્યાત વાનગી છે, આ પહેલા રતન રાજપૂતે  કેરીનું અથાણું બનાવવાનો વીડિયો પણ શેર કર્યો હતો. રતન ઘણા સમયથી મુંબઈમાં સ્થાયી થઇ  છે પરંતુ તે લોકડાઉનમાં તેના ગામમાં અટવાઈ ગઈ હતી. 21 મેના રોજ, રતન ગામમાં છેલ્લું  સ્પેશલ ડિનર બનાવ્યું હતું.

તે કહે છે કે આ વાનગી તેના સારા દિવસોનો સાથી રહી છે. અગલે જનમ મોહે બીટીયા હી કિજોના સેટ પર તેનું દૈનિક લંચ આ જ હતું. તો છેલ્લા દિવસે પણ તેમણે આ રેસિપી લોકોને શેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.