Not Set/ Video: પોલીસે ફિલ્મી ઢબે દારુ ભરેલી કારને ઝડપી, ૩ જગ્યાઓથી દારુ ઝડપાતાં બુટલેગરોમાં ફફડાટ

સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લાનાં એક જ દિવસે ત્રણ જેટલી જગ્યાઓ પર દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખેડબ્રહ્માના ક્ષિરજામ્બા મંદિર આગળથી આશરે 65 જેટલી વિદેશી દારુની પેટીઓ ઝડપી પાડી હતી. ક્ષિરજામ્બા મંદિર આગળથી જે ગાડી ઝડપાઈ હતી. એલસીબી પીએસઆઈએ ફિલ્મી ઢબે ગાડી ઝડપી પાડતાં પોતાની કાર તથા બુટલેગરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદનસીબે […]

Top Stories Gujarat Others Videos
Untitled 24 Video: પોલીસે ફિલ્મી ઢબે દારુ ભરેલી કારને ઝડપી, ૩ જગ્યાઓથી દારુ ઝડપાતાં બુટલેગરોમાં ફફડાટ

સાબરકાંઠા,

સાબરકાંઠા જિલ્લાનાં એક જ દિવસે ત્રણ જેટલી જગ્યાઓ પર દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખેડબ્રહ્માના ક્ષિરજામ્બા મંદિર આગળથી આશરે 65 જેટલી વિદેશી દારુની પેટીઓ ઝડપી પાડી હતી.

ક્ષિરજામ્બા મંદિર આગળથી જે ગાડી ઝડપાઈ હતી. એલસીબી પીએસઆઈએ ફિલ્મી ઢબે ગાડી ઝડપી પાડતાં પોતાની કાર તથા બુટલેગરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. એલસીબી પીએસઆઈ જે.એમ.પરમાર તથા તેમની ટીમે તમામ વિદેશી દારુ તથા કાર કબજે લઈ ખેડબ્રહ્મા પોલીસને હવાલે કરાયા હતા.