![#CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ 6,767 નવા કેસ 3 911d6a5984730b27d434963d35078e20 7 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ 6,767 નવા કેસ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/05/911d6a5984730b27d434963d35078e20-7.jpg)
વિશ્વનાં દેશો તેમજ ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો 1.31 લાખને પાર કરી ગયો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,31,868 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 3,867 લોકોનાં મોત નીપજ્યાં છે.
વળી છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 6,767 નવા કેસ નોંધાયા છે અને 147 લોકોનાં મોત નીપજ્યાં છે. 24 કલાકમાં મહત્તમ નવા કેસ નોંધાયા છે. જો કે, રાહતની વાત છે કે 54,441 દર્દીઓ કોરોનાને હરાવવા સક્ષમ થયા છે. રિકવરી દર 41.28 ટકા પર પહોંચી ગયો છે.
Highest ever spike of 6767 #COVID19 cases & 147 deaths in India in the last 24 hours. Total number of cases in the country now at 1,31,868, including 73,560 active cases, 54,440 cured/discharged and 3867 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/0r5cnBfxnC
— ANI (@ANI) May 24, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.