Not Set/ છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું લાંબી બિમારી બાદ નિધન

  છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. તેમના પુત્ર અમિત જોગીએ અજિત જોગીનાં મોત અંગે માહિતી આપી હતી. २० वर्षीय युवा छत्तीसगढ़ राज्य के सिर से आज उसके पिता का साया उठ गया।केवल मैंने ही नहीं बल्कि छत्तीसगढ़ ने नेता नहीं,अपना पिता खोया है।माननीय अजीत जोगी जी ढाई […]

India
a9d8b0174cbe3198a34b8b8f6fcce931 છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું લાંબી બિમારી બાદ નિધન
a9d8b0174cbe3198a34b8b8f6fcce931 છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું લાંબી બિમારી બાદ નિધન 

છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. તેમના પુત્ર અમિત જોગીએ અજિત જોગીનાં મોત અંગે માહિતી આપી હતી.

છત્તીસગઢનાં પૂર્વ મુખ્ય પ્રધાન અજીત જોગીનું આજે અવસાન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. તેમના પુત્ર અમિત જોગીએ ટ્વિટ કરી તેમના પિતાનાં નિધનની જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘20 વર્ષીય યુવા છત્તીસગઢ રાજ્યનાં માથા પરથી આજે તેમના પિતાની છાયા ઉઠી ગઇ. માત્ર મે જ નહીં પરંતુ છત્તીસગઢે નેતા નહી પણ પોતાના પિતા ગુમાવ્યા છે. અજીત જોગી, તેમના અઢી કરોડ લોકોનો પરિવાર છોડીને ભગવાન પાસે ચાલ્યા ગયા. ગામ-ગરીબનો સહારો, છત્તીસગઢનો લાડકવાયો, આપણી પાસેથી ઘણા દૂર ચાલ્યા ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.