Not Set/ રિલેશનશીપ/ માર્કેટમાં જાણો કેમ વધી રહી છે જાપાની કોન્ડોમની માંગ

માર્કેટમાં આજકાલ જાપાની કોન્ડોમ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. જે માણસના વાળ જેટલા પાતળા હોય છે. જેને દુનિયાના સૌથી પાતળા કોન્ડોમ માનવામાં આવે છે. તેમ છતા સાથે સાથે આ કોન્ડોમને સૌથી સુરક્ષિત કોન્ડોમ પણ મનાય છે. જાપાની કોન્ડોમની શોધ જાપાનના વૈજ્ઞાનિકોએ કેટલાક વર્ષો પહેલા કરી હતી. તેમનો દાવો છે કે આ દુનિયાનું સૌથી પાતળું […]

Relationships
43e77d3ed904fe7b8f4211826e364772 રિલેશનશીપ/ માર્કેટમાં જાણો કેમ વધી રહી છે જાપાની કોન્ડોમની માંગ

માર્કેટમાં આજકાલ જાપાની કોન્ડોમ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. જે માણસના વાળ જેટલા પાતળા હોય છે. જેને દુનિયાના સૌથી પાતળા કોન્ડોમ માનવામાં આવે છે. તેમ છતા સાથે સાથે આ કોન્ડોમને સૌથી સુરક્ષિત કોન્ડોમ પણ મનાય છે. જાપાની કોન્ડોમની શોધ જાપાનના વૈજ્ઞાનિકોએ કેટલાક વર્ષો પહેલા કરી હતી. તેમનો દાવો છે કે આ દુનિયાનું સૌથી પાતળું કોન્ડોમ છે. હાલ જે કોન્ડોમ માર્કેટમાં વેચાય છે તેની જાડાઈ 0.06mm છે. જ્યારે જાપાની કોન્ડોમની જાડાઈ 0.038mm છે. જેના કારણે તેને 003 કોન્ડોમ પણ કહે છે.

95497f148a1a2d50d335e6f32770b907 રિલેશનશીપ/ માર્કેટમાં જાણો કેમ વધી રહી છે જાપાની કોન્ડોમની માંગ

સેફ્ટી મામલે આ જાપાની કોન્ડોમને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. સેક્સ એક્સપર્ટ્સ અનુસાર શારીરિક સંબંધો દરમિયાન તેના ઉપયોગથી કોઈપણ પ્રકારે સમસ્યા રહેતી નથી. તેમજ કોઈ પ્રેગ્નેન્સીના આસાર પણ નથી રહેતા. આ પ્રકારના કોન્ડોમની ખાસ વાત એ છે કે તે ખૂબ જ પાતળા હોવાથી પેનિટ્રેશન સમયે તે પહેર્યા છે તેવો આભાસ પણ નથી થતો. જેથી પ્લેઝર અને ઓર્ગેઝમ બંને ડબલ થઈ જાય છે.

63717c4d0f3cd576935c4344708ea3aa રિલેશનશીપ/ માર્કેટમાં જાણો કેમ વધી રહી છે જાપાની કોન્ડોમની માંગ

અનેક પાતળા કોન્ડોમ કોન્ડોમ ઓઇલ બેઝ્ડ લુબ્રિકેન્ટ્સ સાથે આવે છે. તેની જગ્યાએ વોટર બેઝ્ડ અથવા સિલિકન બેઝ્ડ કોન્ડોમનો ઉપયોગ કરો.આ કોન્ડોમને ખરીદતા વખતે સૌથી પહેલા જુઓ કે ક્યા મટીરિયલથી બન્યા છે. કેટલાક કોન્ડોમ લેટેક્સ તો કેટલાક નોન લેટેક્સ કોન્ડોમથી બન્યા છે. જો તમને લટેક્સથી એલર્જી હોય તો તેની જગ્યાએ પોલીયુરિથેન અને પોલીઆઈસોપ્રીન મટીરિયલથી બનેલા કોન્ડોમ ખરીદી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.