Not Set/ અહીંયા જોબ મેળવવા માટે જવું પડશે બોસ સાથે ડેટ પર, પગાર છે 67 લાખ…

જોબ મેળવવા માટે લોકો પુરી મેહનત કરીને ઇન્ટરવ્યૂ દેવા જતા હોય છે. ડિગ્રી ની સાથે-સાથે કોન્ફિડેન્સ લેવલ પણ ઊંચો કરી જતા હોય છે. પરંતુ એક કંપની એ જોબ ઇન્ટરવ્યૂ  વિશે એટલી વિચિત્ર રીતે વિચાર કર્યો છે કે તમને તે જાણીને આશ્ચર્ય થશે. અમેરિકાની એક ડેટિંગ એપ હિંજ એ નવું ઓપનિંગ કર્યું છે. જેનો પગાર 67 […]

Lifestyle Relationships
dating1 અહીંયા જોબ મેળવવા માટે જવું પડશે બોસ સાથે ડેટ પર, પગાર છે 67 લાખ...

જોબ મેળવવા માટે લોકો પુરી મેહનત કરીને ઇન્ટરવ્યૂ દેવા જતા હોય છે. ડિગ્રી ની સાથે-સાથે કોન્ફિડેન્સ લેવલ પણ ઊંચો કરી જતા હોય છે. પરંતુ એક કંપની એ જોબ ઇન્ટરવ્યૂ  વિશે એટલી વિચિત્ર રીતે વિચાર કર્યો છે કે તમને તે જાણીને આશ્ચર્ય થશે. અમેરિકાની એક ડેટિંગ એપ હિંજ એ નવું ઓપનિંગ કર્યું છે. જેનો પગાર 67 લાખ રૂપિયા છે. આ કંપની ના એમ્પ્લોઇઝ ને રેસ્ટોરન્ટ્સ અને બાર અલોઉંસ પણ ફાળવે છે. અહીં નોકરી મેળવવા માટે કેન્ડિડેટ ને બોસ સાથે ડેટ પર જવાનું હોય છે અને બોસ ને વિશ્વાસ દેવડાવો પડે કે તેઓ કંપની ને બિઝનેસ કરવાને લાયક છે. આ ડેટિંગ કંપનીએ આ જોબ માટે આ શરત રાખી છે.

dating2 અહીંયા જોબ મેળવવા માટે જવું પડશે બોસ સાથે ડેટ પર, પગાર છે 67 લાખ...

એક સમાચાર અનુસાર, કંપનીએ એન્ટિ રીટેન્શન સ્પેશ્યાલિસ્ટનું પોસ્ટ બનાવ્યું છે, જેમાં બિલકુલ  રીલેશનશિપ એક્સપર્ટની જેમ છે. આ પદ પર રહીને વ્યક્તિએ સમસ્યાનું નિરાકરણ, ડેટ ફિક્સ કરાવી, ડેટ માટે પરફેક્ટ લોકેશન ગોતવું, કૉમ્યૂનિકેશન કરાવાનું કામ કરવાનું હોય છે.

dating3 અહીંયા જોબ મેળવવા માટે જવું પડશે બોસ સાથે ડેટ પર, પગાર છે 67 લાખ...

હિંજ કોમ્યુનિકેશન્સના ડિરેક્ટર જીન-મેરી મેગરેથએ જણાવ્યું હતું કે, “અમે કેહવાને બદલે કરી બતાવામાં વિશ્વાસ રાખીએ છીએ. જે લોકો ડેટમાં સફળ થશે, તેઓને 67 લાખ રૂપિયા સુધીની સૈલરી અને એની સાથે રેસ્ટોરન્ટ અને બાર અલાઉન્સ પણ આપવામાં આવશે.”

dating4 અહીંયા જોબ મેળવવા માટે જવું પડશે બોસ સાથે ડેટ પર, પગાર છે 67 લાખ...

કંપની આમ એટલા માટે કરી રહી છે જેથી લોકો એપ્લિકેશનમાંથી બહાર આવી એકબીજા ને મળવા માં વિશ્વાસ કરે. આ એપ્લિકેશનની કોમ્પિટિશન ટિન્ડર, બમ્બલ અને ફેસબુક સાથે છે. આ એપ્લિકેશન્સ ડેટિંગના કિસ્સામાં ઝડપથી આગળ વધી રહી છે, તેથી કંપનીએ આ પોસ્ટ બહાર પાળી છે.

nottoaskgirl1 અહીંયા જોબ મેળવવા માટે જવું પડશે બોસ સાથે ડેટ પર, પગાર છે 67 લાખ...

કંપનીના કૉમ્યૂનિકેશન ડિરેક્ટરએ જણાવ્યું હતું કે ઉમેદવારોએ આ પોસ્ટ માટે સોસિઓલોજી માં પીએચડી હોવું જરૂરી છે. સાથે સાથે તેઓને લવ, રિલેશનશિપ અને સેક્સમાં રિસર્ચ કરવું જરૂરી છે.