Not Set/ શું તમને પણ લવ બાઈટ પસંદ છે? તો આ જરૂર વાંચો…

પાર્ટનર સાથે ઇન્ટિમેટ થવા વખતે લવ બાઇટ આપવાનું સામાન્ય છે. લવ બાઇટ નો ઉપયોગ પાર્ટનર  ની ઉત્તેજના વધારવા માટે અને તેને વધુ શામેલ કરવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. 2011 માં, 44 વર્ષીય ન્યુઝીલેન્ડની મહિલા ની લવ બાઈટ ને કારણે ડાબા હાથની મૂવમેન્ટ […]

Health & Fitness Lifestyle Relationships
lvbit1 શું તમને પણ લવ બાઈટ પસંદ છે? તો આ જરૂર વાંચો...

પાર્ટનર સાથે ઇન્ટિમેટ થવા વખતે લવ બાઇટ આપવાનું સામાન્ય છે. લવ બાઇટ નો ઉપયોગ પાર્ટનર  ની ઉત્તેજના વધારવા માટે અને તેને વધુ શામેલ કરવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. 2011 માં, 44 વર્ષીય ન્યુઝીલેન્ડની મહિલા ની લવ બાઈટ ને કારણે ડાબા હાથની મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી. લવ બાઈટ ગરદનની ડાબી બાજુ પર હતી, જેના કારણે તેનો ડાબો હાથ પેરેલાઈઝ થયો હતો. અહીંયા તમને આ 4 કારણો જણાવ્યે કે શા માટે જોશમાં કરેલા આ કાર્યો તમારા માટે ખતરનાક બની શકે છે.

lvbit2 શું તમને પણ લવ બાઈટ પસંદ છે? તો આ જરૂર વાંચો...

જો તમારા સાથીને ઓરલ હર્પીસ હોય અને આ કિસ્સામાં તે તમને એક લવ બાઇટ આપે, તો પછી આ વાયરસ તમારી ત્વચામાં ફેલાય છે. આ વાયરસમાં મોઢાની આસ-પાસ ની જગ્યા જેમકે હોઠ, જીભ, દાંત અને ગાલમાં અંદર ની તરફ હોય છે. જેઓ આ વાયરસથી પીડાતા હોય તેમને લવ બાઈટ દેવાનું ટાળવું જોઈએ.

lvbit3 શું તમને પણ લવ બાઈટ પસંદ છે? તો આ જરૂર વાંચો...

જો તમારી આહારમાં આઈરન ની કમી હોય તો તમારામાં તરત લવ બાઈટ નું નિશાન થઈ જતું હોય છે. આ ડાઘ માટે કોઈ ઉપાય નથી. નેશનલ હાર્ટ, ફેફસાં અને બ્લડ ઇન્સ્ટિટ્યુટમાં એક સ્ટડી અનુસાર, જ્યારે વ્યક્તિના લોહીમાં લાલ બ્લડ, સફેદ કોશિકાઓ અને પ્લેટલેટ ન હોય, ત્યારે તેને  એનેમિયા હોય શકે છે. લવ બાઈટમાં લાલ રક્તની જામી જવાનું પણ આ દર્શાવે છે. એનિમિયા ટાળવા માટે, ફક્ત તમારા આહારમાં ગ્રીન પતા વાળી ભાજી નો સમાવેશ કરો.

lvbit4 શું તમને પણ લવ બાઈટ પસંદ છે? તો આ જરૂર વાંચો...

જેની ચામડી વધુ સફેદ છે તે લોકો માટે લવ બાઈટ ખતરનાક બની શકે છે. આ કારણોસર, હંમેશાં લવ બાઈટ ની નિશાની રહે છે (કેટલાક દિવસો કે કાયમ).

lvbit5 શું તમને પણ લવ બાઈટ પસંદ છે? તો આ જરૂર વાંચો...

તમારી ત્વચામાં લોહી ના જમવાના કારણે તમારું શરીર પેરેલાઈઝ થઈ શકે છે. 2011 માં, 44 વર્ષીય ન્યુઝીલેન્ડની મહિલા ની લવ બાઈટ ને કારણે ડાબા હાથની મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી. લવ બાઈટ ગરદનની ડાબી બાજુ પર હતી, જેના કારણે તેનો ડાબો હાથ પેરેલાઈઝ થયો હતો.