Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16,922 નવા કેસ

દેશમાં કોરોનાનો કહેર વધી ગયો છે. અહી સતત કોરોના કેસની સંખ્યા વધી રહી છે. દેશમાં કોરોના ચેપનાં કેસો વધીને 4,73,105 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન 16,922 નવા કેસ નોંધાયા છે અને 418 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે, કોરોના વાયરસ રોગચાળાનાં કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા […]

India
2b381adf2dbc2e1cae8ce68d16e59e69 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16,922 નવા કેસ
2b381adf2dbc2e1cae8ce68d16e59e69 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16,922 નવા કેસ

દેશમાં કોરોનાનો કહેર વધી ગયો છે. અહી સતત કોરોના કેસની સંખ્યા વધી રહી છે. દેશમાં કોરોના ચેપનાં કેસો વધીને 4,73,105 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન 16,922 નવા કેસ નોંધાયા છે અને 418 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ સાથે, કોરોના વાયરસ રોગચાળાનાં કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 14,894 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં, કોરોનાથી 2,71,697 લોકો ઠીક થઇ ચુક્યા છે. અહી રાહતની બાબત છે કે રિકવરીનો દર 57.42 પર પહોંચી ગયો છે. 24 જૂને, 2,07,871 કોરોનાસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને પોઝિટિવિટી દર 8.14% રહ્યો હતો. દેશમાં કોરોનાનાં અત્યાર સુધીમાં 75,60,782 ટેસ્ટ થઇ ચુક્યા છે.