કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીરમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના હનેલેથી 332 કિ.મી. પૂર્વ દિશામાં નોંધાયુ છે. આ વાતની પુષ્ટિ કરતાં નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપ આજે બપોરે 12.32 વાગ્યે આવ્યો હતો. જો કે, હજી સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી.
An earthquake of magnitude 4.4 on the Richter scale hit 332 km Northeast of Hanle, Jammu & Kashmir
today at 12:32:24 (IST): National Center for Seismology pic.twitter.com/pUvdFehUrU— ANI (@ANI) June 27, 2020
