Not Set/ અમિત શાહે રાહુલ ગાંધીને આપ્યો પડકાર, ચર્ચા કરવી હોય તો……

એક તરફ જ્યાં ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે, તો બીજી તરફ, આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહી છે. લદ્દાખમાં એલએસી પર ગલવાન ખીણમાં ચીન સાથેની અથડામણમાં 20 ભારતીય જવાનોની શહાદત બાદ રાજકારણ પણ જોરમાં છે. ગલવાન ખીણમાં થયેલા અથડામણ અંગે ભારતની પ્રતિક્રિયા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી […]

Uncategorized
726d2316220b20d565738fc14c870e4e અમિત શાહે રાહુલ ગાંધીને આપ્યો પડકાર, ચર્ચા કરવી હોય તો......
726d2316220b20d565738fc14c870e4e અમિત શાહે રાહુલ ગાંધીને આપ્યો પડકાર, ચર્ચા કરવી હોય તો......

એક તરફ જ્યાં ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે, તો બીજી તરફ, આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહી છે. લદ્દાખમાં એલએસી પર ગલવાન ખીણમાં ચીન સાથેની અથડામણમાં 20 ભારતીય જવાનોની શહાદત બાદ રાજકારણ પણ જોરમાં છે.

ગલવાન ખીણમાં થયેલા અથડામણ અંગે ભારતની પ્રતિક્રિયા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે. એટલું જ નહીં “Surender Modi” સુધીનું ટ્વિટ પણ કરી લીધું. આ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે પર્લીયામેન્ટ થવાની છે. જો તમે ચર્ચા કરવા માંગતા હો, તો અમે આવીશું. 1962 થી આજ સુધી બે-બે હાથ થઇ જાય.