Not Set/ કોઈમ્બતુરનાં રોબોટિક્સ એન્જિનિયરે #Covid-19નાં સેમ્પલ લઇ શકતો રોબોર્ટ વિકસાવ્યો

તમિળનાડુનાં કોઈમ્બતુર સ્થિત રોબોટિક્સ એન્જિનિયર કાર્તિકી વલઉથામનો દાવો છે કે તેણે ‘COVID-19 સ્માર્ટ સ્વેબ રોબોટ’ વિકસિત કર્યો છે. રોબોર્ટ  # COVID19 પરીક્ષણ માટે નમૂનાઓ એકત્રિત કરી શકે છે. રોબોટિક્સ એન્જિનિયર કાર્તિકી વલઉથામ વધુમાં કહે છે, “એપ્લિકેશનની મદદથી સ્માર્ટફોન દ્વારા રોબોર્ટ સંચાલન કરી શકાય છે. આ એક પ્રોટોટાઇપ છે, જે 2000 રૂપિયામાં વિકસિત થયુ છે.” હાલમાં તમામ નમૂના લેવા […]

India
8ba7a2eeae4424b564c9acfe756eb949 કોઈમ્બતુરનાં રોબોટિક્સ એન્જિનિયરે #Covid-19નાં સેમ્પલ લઇ શકતો રોબોર્ટ વિકસાવ્યો
8ba7a2eeae4424b564c9acfe756eb949 કોઈમ્બતુરનાં રોબોટિક્સ એન્જિનિયરે #Covid-19નાં સેમ્પલ લઇ શકતો રોબોર્ટ વિકસાવ્યો

તમિળનાડુનાં કોઈમ્બતુર સ્થિત રોબોટિક્સ એન્જિનિયર કાર્તિકી વલઉથામનો દાવો છે કે તેણે ‘COVID-19 સ્માર્ટ સ્વેબ રોબોટ’ વિકસિત કર્યો છે. રોબોર્ટ  # COVID19 પરીક્ષણ માટે નમૂનાઓ એકત્રિત કરી શકે છે. રોબોટિક્સ એન્જિનિયર કાર્તિકી વલઉથામ વધુમાં કહે છે, “એપ્લિકેશનની મદદથી સ્માર્ટફોન દ્વારા રોબોર્ટ સંચાલન કરી શકાય છે. આ એક પ્રોટોટાઇપ છે, જે 2000 રૂપિયામાં વિકસિત થયુ છે.” હાલમાં તમામ નમૂના લેવા માટે 2 મિનિટનો સમય લાગશે.  અનેે હાલમાં સ્વેબ(નમુના) જાતે જ એકત્રિત કરવામાં આવે છે. તે ખતરનાક છે અને COVID-19 ફેલાવી શકે છે. રોબોટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ કામ ચોક્કસાઇ સાથે ચલાવી શકાય છે, તેથી સામાજિક અંતર જાળવવામાં પણ મદદ મળે છે. તે સંપૂર્ણ સ્વચાલિત છે. તેનો ઉપયોગ હોસ્પિટલો અને મોબાઈલ વાનમાં થઈ શકે છે.