Not Set/ કોરોના સંકટ અને ચીન સાથેના તણાવ વચ્ચે પીએમ મોદી આવતીકાલે સાંજે 4 વાગ્યે દેશને સંબોધન કરશે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પોતાનું સંબોધન રજૂ કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 30 જૂને સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પોતાનું સંબોધન રજૂ કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 30 જૂને સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. તમને જણાવી દઇએ કે દેશની એક તરફ […]

Uncategorized
cfa0f69689b7f3881d74ea3af3718853 કોરોના સંકટ અને ચીન સાથેના તણાવ વચ્ચે પીએમ મોદી આવતીકાલે સાંજે 4 વાગ્યે દેશને સંબોધન કરશે
cfa0f69689b7f3881d74ea3af3718853 કોરોના સંકટ અને ચીન સાથેના તણાવ વચ્ચે પીએમ મોદી આવતીકાલે સાંજે 4 વાગ્યે દેશને સંબોધન કરશે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પોતાનું સંબોધન રજૂ કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 30 જૂને સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પોતાનું સંબોધન રજૂ કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 30 જૂને સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. તમને જણાવી દઇએ કે દેશની એક તરફ કોરોના વાયરસના આંકડા ઝડપથી વધી રહ્યા છે, તો બીજી તરફ ગેલવાના ખીણમાં હિંસક અથડામણ બાદ ચીન સાથે તનાવ યથાવત્ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસને કારણે દેશમાં અપાતા નિયંત્રણોમાં રાહતની શ્રેણીમાં બીજા તબક્કાના અનલોક-2માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા 31 જુલાઈ સુધી લાગુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.