Not Set/ BSNL એ ઇન્ટરનેટના ડેટાના ભાવમાં કર્યો ઘટાડો, 291 રૂપિયામાં 8GB 3G ડાટા

નવી દિલ્હીઃ BSNL( ભારતીય દૂર સંચાર નિગમ લિમિટેડ)  દ્વારા પોતાની 3G મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની સર્વિસમાં મોટો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી કંપનીના એક વિશેષ પેકમાં 1GB ડેટાની કિમત 36 રૂપિયા કરી દેવામાં આવી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, બજારમાં ઉપલબ્ધ ડેટા   એસટીવી પર ચાર ગણો વધુ ડાટાની ઓફર રજૂ કરવામાં આવી છે. આ […]

Uncategorized
phpThumb generated thumbnail BSNL એ ઇન્ટરનેટના ડેટાના ભાવમાં કર્યો ઘટાડો, 291 રૂપિયામાં 8GB 3G ડાટા

નવી દિલ્હીઃ BSNL( ભારતીય દૂર સંચાર નિગમ લિમિટેડ)  દ્વારા પોતાની 3G મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની સર્વિસમાં મોટો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી કંપનીના એક વિશેષ પેકમાં 1GB ડેટાની કિમત 36 રૂપિયા કરી દેવામાં આવી છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, બજારમાં ઉપલબ્ધ ડેટા   એસટીવી પર ચાર ગણો વધુ ડાટાની ઓફર રજૂ કરવામાં આવી છે.

આ અનુસાર 291 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ માટે સાથે 8 GB ડેટા મળશે. પહેલા આમા 2GB ડાટા મળતો હતો. તેમજ 78 રૂપિયામાં ડબલ 2GB ડાટા મળશે.

કંપનીએ જણાવ્યું હતું કે,  આ ઓફર 6 ફેબ્રુઆરી 2017 થી લાગુ કરવામાં આવશે.

રિલાંયસ જિઓને પાછળ છોડીને અન્ય કંપનીઓ 50 રૂપિયામાં 1GB ડેટા  આપી રહી છે. જ્યારે જિયો માર્ચ 31 સુધી 4G ઇન્ટરનેટ આપી રહી છે.