Not Set/ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે વધુ એક ટર્મ માટે ફરી હિમાંશુ પંડ્યાની નિમણુંક

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂંક માટે સરકારે 6 મહિના પહેલા સર્ચ કમિટી રચી દીધી હતી. કોરોના વચ્ચે ગુજરાત યુનિ.ના કુલપતિનું કોકડું ગુંચવાયુ હતું. કાયમી કુલપતિની ટર્મ પુરી થયાને પણ દોઢ મહિનો થવા છતાં પણ હજુ નવા કાયમી કુલપતિ સરકારે ન નિમતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા હતા. એનો આજે અંત આવ્યો છે. રાજ્યની સૌથી મોટી અને […]

Ahmedabad Gujarat
47b00f3d5bd4cc9535022bb2ee984c69 ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે વધુ એક ટર્મ માટે ફરી હિમાંશુ પંડ્યાની નિમણુંક
47b00f3d5bd4cc9535022bb2ee984c69 ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે વધુ એક ટર્મ માટે ફરી હિમાંશુ પંડ્યાની નિમણુંક

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂંક માટે સરકારે 6 મહિના પહેલા સર્ચ કમિટી રચી દીધી હતી. કોરોના વચ્ચે ગુજરાત યુનિ.ના કુલપતિનું કોકડું ગુંચવાયુ હતું. કાયમી કુલપતિની ટર્મ પુરી થયાને પણ દોઢ મહિનો થવા છતાં પણ હજુ નવા કાયમી કુલપતિ સરકારે ન નિમતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા હતા. એનો આજે અંત આવ્યો છે.

રાજ્યની સૌથી મોટી અને જુની તેમજ હવે દેશની ટોપ 50માંની રાજ્યની એક માત્ર એવી સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિ.ના કુલપતિ તરીકે ફરી એકવાર હિમાંશુ પંડ્યાની નિમણુક કરી છે.  ગુજરાત યુનિ.ના કુલપતિ તરીકે હિમાંશુ પંડયાની ટર્મ 16 મેના રોજ પૂરી થઈ હતી. અને ત્યારથી આ પદ ખાલી હતું. . આજ રોજ ફરી સરકાર દ્વારા સત્તાવાર ઓર્ડર કરી હિમાંશુ પંડ્યાની નિમણુક કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.