Not Set/ માત્ર 5 દિવસોમાં કોરોનાનાં 1 લાખ કેસનો વધારો, કુલ સંક્રમિતોની સંખ્યા પહોંચી 6 લાખને પાર

દેશમાં કોરોનાનો કહેર હવે ટોચ પર પહોંચી ગયો છે. માત્ર પાંચ જ દિવસોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખની સાથે વિક્રમજનક સંખ્યા 6 લાખને વટાવી ગઈ છે. મૃત્યુઆંક 17 હજારને વટાવી ગયો છે. કોવિડ19ઇન્ડિયા.ઓઆરજી અનુસાર, બુધવારે રાત્રે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 6 લાખને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 6,01,952 કોરોના કેસ નોંધાયા છે, જેમાં 3,57,612 […]

India
833ca5cf1ca0d39a2fb073905eb02bd7 1 માત્ર 5 દિવસોમાં કોરોનાનાં 1 લાખ કેસનો વધારો, કુલ સંક્રમિતોની સંખ્યા પહોંચી 6 લાખને પાર

દેશમાં કોરોનાનો કહેર હવે ટોચ પર પહોંચી ગયો છે. માત્ર પાંચ જ દિવસોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખની સાથે વિક્રમજનક સંખ્યા 6 લાખને વટાવી ગઈ છે. મૃત્યુઆંક 17 હજારને વટાવી ગયો છે. કોવિડ19ઇન્ડિયા.ઓઆરજી અનુસાર, બુધવારે રાત્રે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 6 લાખને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 6,01,952 કોરોના કેસ નોંધાયા છે, જેમાં 3,57,612 લોકો ટીક થઇ ચુક્યા છે. જો કે આ લોકોમાંથી 17,785 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં હાલમાં 2,26,489 સક્રિય કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.