Not Set/ અમદાવાદ/ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, ગાડીમાંથી બીયર અને વિદેશી દારૂનો મળ્યો જથ્થો

અમદાવાદમાં આવેલા વિજય ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જો કે અકસ્માતમાં રીક્ષામાં સવાર બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી છે.જો કે પોલીસને તપાસ દરમિયાન કારમાંથી બિયર અને દેશી […]

Ahmedabad Gujarat
9003a4ee786e91f43570903792d8be31 અમદાવાદ/ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, ગાડીમાંથી બીયર અને વિદેશી દારૂનો મળ્યો જથ્થો
9003a4ee786e91f43570903792d8be31 અમદાવાદ/ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, ગાડીમાંથી બીયર અને વિદેશી દારૂનો મળ્યો જથ્થો

અમદાવાદમાં આવેલા વિજય ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જો કે અકસ્માતમાં રીક્ષામાં સવાર બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી છે.જો કે પોલીસને તપાસ દરમિયાન કારમાંથી બિયર અને દેશી દારૂ પણ મળી આવ્યો છે.સમગ્ર મમાલે યુનિવર્સિટી પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

a3 અમદાવાદ/ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, ગાડીમાંથી બીયર અને વિદેશી દારૂનો મળ્યો જથ્થો

2 1593840660 અમદાવાદ/ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, ગાડીમાંથી બીયર અને વિદેશી દારૂનો મળ્યો જથ્થો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.