Not Set/ અમદાવાદ/ સાબરમતી નદીમાં 62 વર્ષીય વૃદ્ધે જંપલાવી કર્યો આપઘાત

અમદાવાદની સાબરમતી નદીમાં પડીને રીક્ષા ચાલક વૃદ્ધે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રમેશભાઈ ભાવસાર (ઉ.62) નદીમાં જંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આર્થિકતંગીના લીધે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ […]

Ahmedabad Gujarat
a0f052def900d1640a19ebe2799d807e અમદાવાદ/ સાબરમતી નદીમાં 62 વર્ષીય વૃદ્ધે જંપલાવી કર્યો આપઘાત
a0f052def900d1640a19ebe2799d807e અમદાવાદ/ સાબરમતી નદીમાં 62 વર્ષીય વૃદ્ધે જંપલાવી કર્યો આપઘાત

અમદાવાદની સાબરમતી નદીમાં પડીને રીક્ષા ચાલક વૃદ્ધે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રમેશભાઈ ભાવસાર (ઉ.62) નદીમાં જંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આર્થિકતંગીના લીધે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.