Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં એકવાર ફરી નોંધાયા 24 હજારથી વધુ કેસ

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં 24,248 નવા COVID-19 કેસ નોંધાયા છે, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. કોરોનાવાયરસ ચેપનાં કુલ 6,97,413 પુષ્ટિ થયેલા કેસો સાથે ભારત વિશ્વભરમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં, 425 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, મૃત્યુ પામનારા લોકોનો કુલ આંકડો 19,693 પર પહોંચી ગયો છે. […]

India
27611a4059e1cde7133e44993f521a72 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં એકવાર ફરી નોંધાયા 24 હજારથી વધુ કેસ
27611a4059e1cde7133e44993f521a72 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં એકવાર ફરી નોંધાયા 24 હજારથી વધુ કેસ

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં 24,248 નવા COVID-19 કેસ નોંધાયા છે, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. કોરોનાવાયરસ ચેપનાં કુલ 6,97,413 પુષ્ટિ થયેલા કેસો સાથે ભારત વિશ્વભરમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

છેલ્લા 24 કલાકમાં, 425 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, મૃત્યુ પામનારા લોકોનો કુલ આંકડો 19,693 પર પહોંચી ગયો છે. દેશભરમાં કુલ 6,97,415 પોઝિટિવ કેસમાંથી 2,53,287 સક્રિય કેસ છે. સતત ચોથા દિવસે દેશમાં કોરોનાનાં 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. વળી વાયરસનાં ફેલાવાને અંકુશમાં રાખવા માટે, આસામ અને કર્ણાટક જેવા રાજ્યો પસંદગીનાં સ્થળોએ લોકડાઉન સાથે પ્રતિબંધો સખત રીતે લાગુ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.