Not Set/ કુખ્યાત ડોન લતીફના પુત્રનું અમદાવાદ ખાતે અવસાન

કુખ્યાત ડોન લતીફના પુત્રનું અમદાવાદ ખાતે અવસાન થયું છે. લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું હાર્ટ એટેકના કારણે અમદાવાદમાં અવસાન થયું છે. તે 40 વર્ષના હતા અને રવિવારે રાત્રે ઊંઘી ગયા બાદ સવારે ઉઠયા જ નહતા. તે કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આજે સાંજે અમદાવાદમાં કાલુપુર ચારવાટ કબ્રસ્તાન ખાતે સાંજે ૫ વાગ્યે […]

Ahmedabad Gujarat

કુખ્યાત ડોન લતીફના પુત્રનું અમદાવાદ ખાતે અવસાન થયું છે. લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું હાર્ટ એટેકના કારણે અમદાવાદમાં અવસાન થયું છે. તે 40 વર્ષના હતા અને રવિવારે રાત્રે ઊંઘી ગયા બાદ સવારે ઉઠયા જ નહતા. તે કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આજે સાંજે અમદાવાદમાં કાલુપુર ચારવાટ કબ્રસ્તાન ખાતે સાંજે ૫ વાગ્યે તેમની દફનવિધિ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.