Not Set/ છત્તિસગઢ/ સેના પર ફરી IED હુમલો, બે જવાન ઇજાગ્રસ્ત; જીવતા 6 બોમ્બ શોધી નિષ્ક્રિય કરાયા

છત્તીસગઢનાં દાંતીવાડાનાં કાલીપાલ વિસ્તારમાં ફરી આતંકીઓ દ્વારા સેનાને નિશાન બનાવી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં સેનાનાં બે જવાન ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ સધન સર્ચમાં 6 જેટલા જીવતા  IED બોમ્બ મળી આવી છે. જી હા, આતંકીઓ દ્વારા માર્જુમ અને કાલેપાલ વિસ્તારોમાંથી ત્રણ- ત્રણ બોમ્બ પ્લાન કરવામાં આવ્યા હોવાની અને સેના દ્વારા તે શોધી […]

Uncategorized
56457588a155c01aa20b4763e891ee70 છત્તિસગઢ/ સેના પર ફરી IED હુમલો, બે જવાન ઇજાગ્રસ્ત; જીવતા 6 બોમ્બ શોધી નિષ્ક્રિય કરાયા
56457588a155c01aa20b4763e891ee70 છત્તિસગઢ/ સેના પર ફરી IED હુમલો, બે જવાન ઇજાગ્રસ્ત; જીવતા 6 બોમ્બ શોધી નિષ્ક્રિય કરાયા

છત્તીસગઢનાં દાંતીવાડાનાં કાલીપાલ વિસ્તારમાં ફરી આતંકીઓ દ્વારા સેનાને નિશાન બનાવી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં સેનાનાં બે જવાન ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ સધન સર્ચમાં 6 જેટલા જીવતા  IED બોમ્બ મળી આવી છે. જી હા, આતંકીઓ દ્વારા માર્જુમ અને કાલેપાલ વિસ્તારોમાંથી ત્રણ- ત્રણ બોમ્બ પ્લાન કરવામાં આવ્યા હોવાની અને સેના દ્વારા તે શોધી નિષ્ક્રીય કરાયા હોવાની માહિતી દંતેવાડાનાં એસપી અભિષેક પલ્લવ દ્વારા આપવામાં આવી છે.