Not Set/ #CAB/ અસામમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ, ઇન્ટનેટ સેવા 24 કલાક માટે નિલંબિત

નાગરીક સુધારણા બિલ 2019ને લઇને આસામ ભારે વિરોધનાં સુર ઉઠી રહ્યા છે. લોકો ઠેરઠેર વિરોધ કરતા રસ્તામાં ઉતરી આવ્યા છે. અને વિરોધમા લોકો દ્વારા રોષ પૂર્ણ રીતે હિંસક દેખાવો પણ કરવામાં આવી રહ્યા હોવાનાં કારણેે સુરક્ષને ધ્યાનમાં રાખી આસામના લખીમપુર, ત્રણસુકિયા, ધેમાજી, ડિબ્રુગઢ, ચારાદેવ, શિવસાગર, જોરહટ, ગોલાઘાટ, કામરૂપ (મેટ્રો) અને કામરૂપ જિલ્લામાં મોબાઇલ ઈન્ટરનેટ સેવા 24 […]

Top Stories India
asham cab.jpg1 #CAB/ અસામમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ, ઇન્ટનેટ સેવા 24 કલાક માટે નિલંબિત

નાગરીક સુધારણા બિલ 2019ને લઇને આસામ ભારે વિરોધનાં સુર ઉઠી રહ્યા છે. લોકો ઠેરઠેર વિરોધ કરતા રસ્તામાં ઉતરી આવ્યા છે. અને વિરોધમા લોકો દ્વારા રોષ પૂર્ણ રીતે હિંસક દેખાવો પણ કરવામાં આવી રહ્યા હોવાનાં કારણેે સુરક્ષને ધ્યાનમાં રાખી આસામના લખીમપુર, ત્રણસુકિયા, ધેમાજી, ડિબ્રુગઢ, ચારાદેવ, શિવસાગર, જોરહટ, ગોલાઘાટ, કામરૂપ (મેટ્રો) અને કામરૂપ જિલ્લામાં મોબાઇલ ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે સાંજથી 7 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે અસામ અને પૂર્વોત્તર રાજ્યમાં નાગરીક સુધારણા બિલને લઇને થઇ રહેલા વિરોધનાં પગલે પ્રશાસન દ્વારા 3જી આર્મી કોલમની માંગણી પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.