Not Set/ સંભોગ પહેલા જો કરશો આ કામ તો થઇ શકે છે કેન્સર

દરેક વ્યક્તિને તેના સાથીની કોઈક ને કોઈ વાત ખૂબ જ પસંદ આવતી હોય છે, અને તે જ રીતે કોઈ વાત એવી પણ હોય છે જેનાથી સાથીની આદતો પર અણગમો આવી જાય અથવા તો ગુસ્સો કે પરસ્પર નીરસતા આવી જાય છે. કહેવાય છે કે સુખી સેક્સ લાઈફ પણ સફળ લગ્નજીવનનો એક મહત્વનો અંગ ગણાય છે. વીર્ય […]

Relationships
સંભોગ પહેલા જો કરશો આ કામ તો થઇ શકે છે કેન્સર

દરેક વ્યક્તિને તેના સાથીની કોઈક ને કોઈ વાત ખૂબ જ પસંદ આવતી હોય છે, અને તે જ રીતે કોઈ વાત એવી પણ હોય છે જેનાથી સાથીની આદતો પર અણગમો આવી જાય અથવા તો ગુસ્સો કે પરસ્પર નીરસતા આવી જાય છે. કહેવાય છે કે સુખી સેક્સ લાઈફ પણ સફળ લગ્નજીવનનો એક મહત્વનો અંગ ગણાય છે.

વીર્ય સ્ખલન બાદ તરત જ પુરુષોને થાકનો અનુભવ થવા લાગતા તેમની સાથી પણ સંતુષ્ટ થઈ છે કે નહીં તે જાણવાની શક્તિ જ નથી રહેતી. કહેવાય છે કે કોઈ પણ સંબંધનો પાયો વિશ્વાસ, પ્રેમ અને પરસ્પર સમજશક્તિ પર રહેલો હોય છે. પરંતુ એક સફળ લગ્ન જીવનનો પાયો વિશ્વાસ, પ્રેમ, પરસ્પર સમજશક્તિની સાથે હેલ્ધી સેક્સલાઈફ ઉપર પણ રહેલો છો. જો પતિ-પત્ની એકબીજાથી સંતુષ્ટ હોય તો બાકીની તકલીફોનો સામનો બંને સાથે મળીને સરળતાથી કરી શકવા માટે સક્ષમ બને છે. આપણને ભૂખ લાગે છે તેમ સંભોગને પણ શરીર માટે એક પ્રકારની ભૂખ માનવામાં આવે છે. સાથીને શું જોઈએ છે અને શેનાથી વધારે સંતોષ મળે છે તે એક વખત સમજી જઈએ પછી લગ્નજીવન અને સેક્સ લાઈફ બધું જ સરળ લાગે છે.

સામાન્ય રીતે સ્ત્રીને સંતોષ થવામાં વધારે સમય લાગતો હોય છે. અને પુરુષોને વીર્ય સ્ખલન થયા બાદ તરત જ સંતોષ મળી જતો હોય છે. અને વીર્ય સ્ખલન બાદ તરત જ પુરુષને થાકનો અનુભવ થવા લાગતા તેમની સાથી પણ સંતુષ્ટ થઈ છે કે નહીં તે જાણવાની શક્તિ જ નથી રહેતી. ત્યારે બંને સાથીને આ સંભોગ ક્રિયામાં સંતોષ મળે તે માટે ઑરલસેક્સનો સહારો લેતા હોય છે. પરંતુ તે માટે જાતીય અંગોની સ્વચ્છતા ખૂબ જ મહત્વની હોય છે. જો પ્રાઈવેટ પાર્ટને યોગ્ય રીતે સ્વચ્છ કર્યા વગર જ ઑરલ સેક્સ માણવાથી હાનિકારક તત્ત્વો મોં જવાથી અથવા તેનો ચેપ લાગવાથી કેન્સર થવાનો ભય વધી જાય છે. તેથી સેક્સ લાઈફને સુખી અને હેલ્ધી બનાવવા માટે પર્સનલ હાઈજિનનું ઘણું મહત્વ છે. કારણ કે ઑરલ સેક્સના કારણે ગળાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.