Gujarat/ CBI ધ્વારા અમદાવાદ એરપોર્ટ 7 લોકો સામે FIR, FIRમાં 2 સુપ્રિટેન્ડન્ટનો પણ સમાવેશ, દુબઈથી સોનાની દાણચોરી મામલે FIR દાખલ, દુબઈથી કોમર્શિયલ કવોન્ટિટીમાં કરતા હતા દાણચોરી, 24 કેરેટ સોનાની દાણચોરી કરાતી હતી, પેસ્ટ અને દાગીના સ્વરુપે દાણચોરી કરાતી હતી

Breaking News