Not Set/ કેન્દ્ર સરકારની SCમાં અરજી/ ફાંસીની સજા મળેલ દોષિતોને દયાની અરજી કરવા માટે 14ની જગ્યાએ 7 દિવસનો સમય આપવો જોઇએ

કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં અરજ કરવામાં આવી છે કે, મૃત્યુદંડની સજા પામેલા દોષિતોની દયા અરજી દાખલ કરવાની સમય મર્યાદા સાત દિવસની નક્કી કરવી જોઈએ. ગૃહ મંત્રાલયે કોર્ટને જેલની માર્ગદર્શિકામાં પણ ફેરફાર કરવા જણાવ્યું છે. આ અરજીમાં મંત્રાલયે કહ્યું છે કે ન્યાયિક પ્રક્રિયા પીડિતાની તરફેણમાં હોવી જોઈએ, ગુનેગારોની નહીં. આપને […]

Uncategorized
sc death govt કેન્દ્ર સરકારની SCમાં અરજી/ ફાંસીની સજા મળેલ દોષિતોને દયાની અરજી કરવા માટે 14ની જગ્યાએ 7 દિવસનો સમય આપવો જોઇએ

કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં અરજ કરવામાં આવી છે કે, મૃત્યુદંડની સજા પામેલા દોષિતોની દયા અરજી દાખલ કરવાની સમય મર્યાદા સાત દિવસની નક્કી કરવી જોઈએ. ગૃહ મંત્રાલયે કોર્ટને જેલની માર્ગદર્શિકામાં પણ ફેરફાર કરવા જણાવ્યું છે. આ અરજીમાં મંત્રાલયે કહ્યું છે કે ન્યાયિક પ્રક્રિયા પીડિતાની તરફેણમાં હોવી જોઈએ, ગુનેગારોની નહીં. આપને જણાવી દઈએ કે 2012 માં દિલ્હીમાં નિર્ભયાના ગેંગરેપ કેસના દોષિતો મોતની સજાને સ્થગિત કરવા માટે એક પછી એક દયાની અરજી કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી આ અરજી ખુબ મહત્વપૂર્ણ રીતે જોવામાં આવી રહી છે.