Ahmedabad News : ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા લલ્લા બિહારીના ઘરે તપાસ કરવામાં આવી હતી. જેમાં લલ્લા બિહારીની પહેલી પત્નીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં લલ્લા બિહારીના ચારેય ઘર પર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી.લલ્લાની ચારેય પત્નીઓ અલગ અલગ ઘરોમાં રહેતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
તે સિવાય અન્ય એક જગ્યા પર પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પહેલી પત્ની જમીલાબાનું, બીજી પત્ની ફિરોઝાબાનુ, ત્રીજી પત્ની તમ્મન, ચોથી પત્ની રુક્ષાનાબાનુ ના ઘરે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ.ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:ભક્તોને મળશે ‘ગોલ્ડ લોકેટ’, આ મંદિરે શરૂ કરી અનોખી યોજના
આ પણ વાંચો:બોલો હવે યુટ્યુબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન પણ નકલી! કારીગર3500માં ઘરે બેઠા કરી આપેછે બટનની ડિલીવરી
