Not Set/ ચાઈલ્ડ પોર્નોગ્રાફી: બ્રાઝીલમાં 100 થી વધુની ધરપકડ

  લેટીન અમેરિકી દેશ બ્રાઝીલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ અત્યાર સુધી સૌથી મોટું પગલું ભરતા બ્રાઝીલની પોલીસે હજારો જગ્યાઓ પર છાપેમારી કરી હતી અને 250 થી વધારે લોકોની ધરપકડ કરી હતી. બ્રાઝીલના જન સુરક્ષા મંત્રાલએ જણાવ્યું હતું કે હજારો પોલીસકર્મીઓએ ગુરુવારના રોજ 24 રાજ્યો અને સંઘીય જીલ્લોમાં કાર્યવાહીઓ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે છાપેમારી […]

Top Stories World

 

લેટીન અમેરિકી દેશ બ્રાઝીલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ અત્યાર સુધી સૌથી મોટું પગલું ભરતા બ્રાઝીલની પોલીસે હજારો જગ્યાઓ પર છાપેમારી કરી હતી અને 250 થી વધારે લોકોની ધરપકડ કરી હતી. બ્રાઝીલના જન સુરક્ષા મંત્રાલએ જણાવ્યું હતું કે હજારો પોલીસકર્મીઓએ ગુરુવારના રોજ 24 રાજ્યો અને સંઘીય જીલ્લોમાં કાર્યવાહીઓ કરી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે છાપેમારી દરમિયાન પોલીસે જે લોકોની ધરપકડ કરી તેઓ ચાઈલ્ડ પોર્નોગ્રાફીમાં જોડાયેલા હતા. જન સુરક્ષા મંત્રી રાઉલ જુગમાને જણાવ્યું કે બ્રાઝીલના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં નાગરિક પોલીસ સમાવેશ કરતી સૌથી મોટી કાર્યવાહી છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, આમાં કોઈ શક નથી કે આ સૌથી શરમજનક વાત છે, અમારા બાળકોમાં અને કિશોરો દ્વારા સૌથી વધારે અસહનીય અપરાધ છે.