Not Set/ ઘુસણખોર ચીન ફરી ઘૂસ્યું ભારતીય સીમામાં, ભારતીય સૈનિકોના જણાવ્યા બાદ થયા પરત

ચીનનાં સૈનિકોએ ફરી એકવાર અરુણાચલ પ્રદેશમાં ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું છે. ચીનનાં પીપલ્સ લીબરેશન આર્મીના અમુક સૈનિકો સીમા પાર કરીને ભારતીય વિસ્તારમાં ઘુસી ગયાં હતા. જોકે ત્યારબાદ ભારતીય સૈનિકોનાં જણાવ્યા બાદ તેઓ પરત ફર્યા હતા. Chinese soldiers crossed Line of Actual Control in the Arunachal Sector but returned when Indian Army conveyed to them that […]

Top Stories India World

ચીનનાં સૈનિકોએ ફરી એકવાર અરુણાચલ પ્રદેશમાં ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું છે. ચીનનાં પીપલ્સ લીબરેશન આર્મીના અમુક સૈનિકો સીમા પાર કરીને ભારતીય વિસ્તારમાં ઘુસી ગયાં હતા. જોકે ત્યારબાદ ભારતીય સૈનિકોનાં જણાવ્યા બાદ તેઓ પરત ફર્યા હતા.

આ કિસ્સો 10 દિવસ પહેલાંનો છે જયારે ચીની સેના ભારતીય સીમામાં પ્રવેશી હતી. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જણાવ્યું કે તેઓ ભારતીય સીમમાં પ્રવેશી ગયાં છે ત્યારબાદ તેઓ પરત ફર્યા હતા. હાલ તો બંને દેશની સેના પ્રોટોકોલ મુજબ આ મામલો સોલ્વ કરી રહી છે.

ઓગસ્ટમાં પણ ચીની સેના ઉતરાખંડમાં પ્રવેશી ગઈ હતી. ચીન પોતાની ઘુસણખોરીથી ક્યારેય ઉપર આવશે નહી. જણાવવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકો 4 કિલોમીટર સુધી અગ્રીમ ચોકી તરફ આવી રહ્યાં હતા.