meeting/ ગાંધીનગર કમલમમાં 12-13 ડિસેમ્બરે યોજાશે ચિંતન બેઠક

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગાંધીનગર કમલમમાં યોજાશે ચિંતન બેઠક 12-13 ડિસે.યોજાશે ભાજપની ચિંતન બેઠક ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ રહેશે હાજર પ્રદેશ પ્રમુખ, સીએમ અને ડે.સીએમ હાજર રહેશે અન્ય અગ્રણીઓ પણ બેઠકમાં રહેશે હાજર મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે […]

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ સમાચાર ટુ ધ પોઇન્ટ

ગાંધીનગર કમલમમાં યોજાશે ચિંતન બેઠક
12-13 ડિસે.યોજાશે ભાજપની ચિંતન બેઠક
ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ રહેશે હાજર
પ્રદેશ પ્રમુખ, સીએમ અને ડે.સીએમ હાજર રહેશે
અન્ય અગ્રણીઓ પણ બેઠકમાં રહેશે હાજર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો