Gujarat News/ ઉતર ગુજરાતમાં BZ GROUP પર CIDની તવાઈ

અરવલ્લી BZ GROUP પર CIDના દરોડા

Gujarat Top Stories

Gujarat News : ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CID એ સકંજો કસ્યો છે. જેમાં અરવલ્લી BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. BZ GROUPના એજન્ટો પર CID ના દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બેફામ પોંઝી સ્કીમનો ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું છે.

આ પોન્ઝી સ્કિમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની ચર્ચા છે. CID દ્વારા મેઘરજ, મોડાસા અને હંમતનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. તપાસમાં અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુરતમાં SOG પોલીસે 100 કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું,ઓમ પંડ્યાની કરી ધરપકડ

આ પણ વાંચોઃ સુરત ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા રેકેટમાં વધુ ત્રણ ઝડપાયા

આ પણ વાંચોઃ સુરતમાં હવાલા સિમકાર્ડ રેકેટ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ