ભારતમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. રોગચાળો શરૂ થયાનાં મહિનાઓ પછી પણ કેસ ઘટવાના બદલે વધી રહ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે ગુરુવારે ભારતમાં પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણનાં 50 હજારથી વધુ કેસ નોંઘાયા છે.
Single-day spike of 52,123 positive cases & 775 deaths in India in the last 24 hours.
Total #COVID19 positive cases stand at 15,83,792 including 5,28,242 active cases, 10,20,582 cured/discharged & 34,968 deaths: Health Ministry https://t.co/ZakSSmhbNf pic.twitter.com/H5ktC0mvs7
— ANI (@ANI) July 30, 2020
Loading tweet…