Not Set/ IAS હાર્દિક શાહની  PM નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્તિ

 હાર્દિક સતિષચંદ્ર શાહની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે અગાઉ વડા પ્રધાન કાર્યાલયના નાયબ સચિવ રહી ચૂક્યા છે. હાર્દિક સતિષચંદ્ર શાહ આઈએએસ અધિકારી છે, તે ગુજરાત 2010 ની બેચના કેડર રહી ચૂક્યા છે. . તે રાજીવ ટોપનો ની જગ્યા લેશે. Hardik Satishchandra Shah appointed as Private Secretary to the […]

India
4e7c6106526ab484410cb1ba976b4569 IAS હાર્દિક શાહની  PM નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્તિ
4e7c6106526ab484410cb1ba976b4569 IAS હાર્દિક શાહની  PM નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્તિ

 હાર્દિક સતિષચંદ્ર શાહની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે અગાઉ વડા પ્રધાન કાર્યાલયના નાયબ સચિવ રહી ચૂક્યા છે. હાર્દિક સતિષચંદ્ર શાહ આઈએએસ અધિકારી છે, તે ગુજરાત 2010 ની બેચના કેડર રહી ચૂક્યા છે. . તે રાજીવ ટોપનો ની જગ્યા લેશે.