Not Set/ આજે 11 વાગ્યે PM મોદી ફરી કરશે દેશવાસીઓને સંબોધિત, જાણો શું છે કારણ…

ફરી એક વાર ભારતનાં વડાપ્રધાન આજે 11 કલાકે દેશને સંબોઘન કરતા જોવામાં આવશે, જી નહી કોઇ જાહેરાત મામલે સંબોધનની ક્ષણો નહી હોય આ. પરંતુ આ સંબોઘન PM મોદી દ્વારા દેશ અને દેશવાસીઓનાં ભવિષ્યનાં મામલે હશે. જી હા, શિક્ષણએ કોઇ પણ દેશમાં વિકાસ અને ઉન્નતીનાં પાયાની જરુરીયાત ગણવામાં આવે છે. અને નવી શિક્ષણનીતિ વિષક  ચર્ચા માટે […]

Uncategorized

ફરી એક વાર ભારતનાં વડાપ્રધાન આજે 11 કલાકે દેશને સંબોઘન કરતા જોવામાં આવશે, જી નહી કોઇ જાહેરાત મામલે સંબોધનની ક્ષણો નહી હોય આ. પરંતુ આ સંબોઘન PM મોદી દ્વારા દેશ અને દેશવાસીઓનાં ભવિષ્યનાં મામલે હશે. જી હા, શિક્ષણએ કોઇ પણ દેશમાં વિકાસ અને ઉન્નતીનાં પાયાની જરુરીયાત ગણવામાં આવે છે. અને નવી શિક્ષણનીતિ વિષક  ચર્ચા માટે જ જરુરી છે ત્યારે PM સવારે 11 વાગ્યે નવી શિક્ષણનીતિ પર સંબોધન કરશે. શું તમે પણ PM મોદીનું સંબોધન Live નીહાળવા માંગો છો, તો જોડાયેલા રહે મંતવ્ય ન્યૂઝ સાથે અને Click કરો નીચેની કોઇ પણ લિંક પર… 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews