Not Set/ શું તમે સેક્સ એડિક્ટ છો? તો આ બાબતનું રાખો ધ્યાન

આજે સમગ્ર વિશ્વમાં ઘણા કપલ્સ છે કે જેઓને સેક્સની એક રીતે આદત પડી ગઇ હોય છે અથવા તો એમ કહીએ કે તેમને વારંવાર સેક્સ કરવું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમારી સેક્સ લાઇફ પર ઘણી અસર પડે છે? હવે આ અસર સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ. આવો જાણીએ […]

Relationships
9f1425bb68746b1e858e5f6362323306 શું તમે સેક્સ એડિક્ટ છો? તો આ બાબતનું રાખો ધ્યાન

આજે સમગ્ર વિશ્વમાં ઘણા કપલ્સ છે કે જેઓને સેક્સની એક રીતે આદત પડી ગઇ હોય છે અથવા તો એમ કહીએ કે તેમને વારંવાર સેક્સ કરવું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમારી સેક્સ લાઇફ પર ઘણી અસર પડે છે? હવે આ અસર સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ. આવો જાણીએ કે વધારે સેકસથી તમારા સ્વાસ્થ્ય અને સેક્સ્યુઅલ લાઈફ પર શું પ્રભાવ પડે છે.

daa678f691141d2e37f3d6920734d07e શું તમે સેક્સ એડિક્ટ છો? તો આ બાબતનું રાખો ધ્યાન

સેક્સ ના માત્ર ફીઝીકલ જરૂરિયાત છે પરંતુ તે કપલ્સની વચ્ચે ઈમોશનલ બોન્ડને પણ મજબુત કરે છે. સેક્સ બે લોકો વચ્ચે ઈમોશનલ જરૂરિયાતોને સમજવા અંગે છે. એક સ્ટડી અનુસાર જે કપલ ઈમોશનલી સમાનતાના ધારામાં હોય છે, તેઓ સેક્સને વધુ ઇન્જોય કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો ગ્લોઇન્ગ સ્કીન અને સેક્સ વચ્ચે સીધો સબંધ છે. સેક્સ દરમિયાન લોહીનું પરિભ્રમણ વધી જાય છે જેનાથી સ્કીનમાં ગ્લો આવી જાય છે. સ્ટેનફોર્ડ યુનીવર્સીટીમાં કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર, દર્દ અને ભાવુકતા વચ્ચે એક અનોખું જોડાણ હોય છે. આ સ્ટડીમાં જયારે પાર્ટીસીપંટસને તેમના પ્રિયજનોનો ફોટો બતાવવામાં આવ્યો તો તેમનો દુખાવો ૪૪ ટકા સુધી ઘટી ગયો.

16abd2b48075a878f2573ef2d58b1880 શું તમે સેક્સ એડિક્ટ છો? તો આ બાબતનું રાખો ધ્યાન

કપલ્સ વચ્ચે સેકસથી ઈમોશનલ અટેચમેંટનું લેવલ વધી જાય છે, જેના કારણે દુખાવો સહન કરવાની તાકાત પણ વધી જાય છે. એક્સપર્ટસ અનુસાર જે લોકો વધારે અથવા વારંવાર સેક્સ કરે છે તેઓ ઓછા ઈમોશનલ ઇશ્યુઝના શિકાર થાય છે. તેમને ઓછું એકલાપણું અનુભવાય છે અને ઓછો ગુસ્સો આવે છે. તેનાથી પાર્ટનર્સ વચ્ચે સારા સબંધો રચાય છે કારણકે તેઓ ઓછું લડે છે અને કોઇપણ પરિસ્થિતિ સામે સરળતાપૂર્વક લડી શકે છે. હકીકતમાં સેક્સ દરમિયાન હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે. એટલે જેટલું વધારે સેક્સ એટલો વધારે આનંદ..

41ed8524f66d3fbb0a03c71de513837f શું તમે સેક્સ એડિક્ટ છો? તો આ બાબતનું રાખો ધ્યાન

જરૂરી નથી કે સેક્સ કરવાના ફાયદા જ હોય, તેનાથી ઘણી સમસ્યાઓ ય થાય છે જેવી કે સેકસથી મહિલાઓમાં યુટીઆઈની પરેશાની થઇ જાય છે. હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, સેકસ્યુઅલી એક્ટીવ દરેક મહિલા ક્યારેક ને ક્યારેક UTI ની તકલીફમાંથી પસાર થાય જ છે. આ E.coli બેક્ટેરિયાથી ફેલાય છે, જે જેનીટલ એરિયામાં ઉપસ્થિત રહે છે અને સેકસના કારણે તે આરામથી મહિલાઓના બ્લેડરમાં ફેલાઈ જાય છે. મહિલાઓમાં આ સમસ્યા ઘણી સામાન્ય છે, ટોઇલેટ ગયા બાદ પણ તેમને એવું લાગે છે કે તેમને ટોઇલેટ જવાનું છે, તેના કારણે જી-સ્પોટમાં સોજો ચડી શકે છે. આ એરિયામાં સોજો સેક્સ દરમિયાન આવે છે. આ બ્લેડર પર પ્રેશર નાખે છે જેનાથી લાગે છે કે તે ફૂલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.