Not Set/ રાજસ્થાન/ સરકાર બચાવવા એક્ટિવ થયો ગાંધી પરિવાર, પાયલોટે રાખી આ શરતો

  રાજસ્થાનમાં લાંબા રાજકીય ડ્રામા બાદ હવે ગાંધી પરિવાર સક્રિય થઈ ગયો છે. સોમવારે સચિન પાયલોટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. સાંજે પાંચ વાગ્યે ગાંધી પરિવારના સભ્યો અને સચિન પાયલોટ ફરી મળવાના છે. પાયલોટ સાથેની તેમની બીજી મુલાકાત પહેલા ગાંધી પરિવાર હવે અશોક ગેહલોત સાથે વાત કરી રહ્યા છે. મળતી […]

Uncategorized
9e658849290940ad37e21d0c3aa4c21a રાજસ્થાન/ સરકાર બચાવવા એક્ટિવ થયો ગાંધી પરિવાર, પાયલોટે રાખી આ શરતો
9e658849290940ad37e21d0c3aa4c21a રાજસ્થાન/ સરકાર બચાવવા એક્ટિવ થયો ગાંધી પરિવાર, પાયલોટે રાખી આ શરતો

 

રાજસ્થાનમાં લાંબા રાજકીય ડ્રામા બાદ હવે ગાંધી પરિવાર સક્રિય થઈ ગયો છે. સોમવારે સચિન પાયલોટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. સાંજે પાંચ વાગ્યે ગાંધી પરિવારના સભ્યો અને સચિન પાયલોટ ફરી મળવાના છે. પાયલોટ સાથેની તેમની બીજી મુલાકાત પહેલા ગાંધી પરિવાર હવે અશોક ગેહલોત સાથે વાત કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની માંગ માટે બળવાખોર વલણ અપનાવનારા સચિન પાયલોટ સાથે સોમવારે આખા ગાંધી પરિવારે બેઠક કરી હતી. 14 ઓગસ્ટથી શરૂ થયેલા રાજસ્થાન વિધાનસભા સત્ર પહેલા સચિન પાયલોટ ગાંધી પરિવારની પહેલ પર મળવા પહોંચ્યા હતા. સચિન પાયલોટે આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીની સામે પોતાની સમસ્યાઓ અને પરિસ્થિતિઓ રાખી હતી.

સચિન પાયલોટ અને ગાંધી પરિવાર સાંજે 5 વાગ્યે ફરી મળવાના છે. અગાઉ, ગાંધી પરિવાર હવે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સાથે વાત કરી રહ્યા છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.