Not Set/ મનોહર પર્રિકરનાં પુત્ર ઉત્પલને થયો કોરોના, હોસ્પિટલમાં એડમિટ

પૂર્વ સંરક્ષણ પ્રધાન અને ભાજપના દિવંગત નેતા મનોહર પર્રિકરનાં મોટા પુત્ર ઉત્પલનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રવિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા ઉત્પલે ટ્વિટ કર્યું કે, “ડોકટરોની સલાહ અને યોગ્ય સારવાર માટે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મંગલ કામના માટે તમારો આભાર.” કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અને આયુષ શ્રીપદ નાયકને […]

Uncategorized
fe459fbe67158871778acf2f7fad33e9 1 મનોહર પર્રિકરનાં પુત્ર ઉત્પલને થયો કોરોના, હોસ્પિટલમાં એડમિટ

પૂર્વ સંરક્ષણ પ્રધાન અને ભાજપના દિવંગત નેતા મનોહર પર્રિકરનાં મોટા પુત્ર ઉત્પલનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રવિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા ઉત્પલે ટ્વિટ કર્યું કે, “ડોકટરોની સલાહ અને યોગ્ય સારવાર માટે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મંગલ કામના માટે તમારો આભાર.”

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અને આયુષ શ્રીપદ નાયકને પણ ગયા અઠવાડિયે કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઉત્તર ગોવા બેઠક પરથી લોકસભા સાંસદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.