Not Set/ સુશાંત મામલે ભાજપનાં નેતાએ આદિત્ય ઠાકરે પર કર્યા પ્રહાર, કહી આ મોટી વાત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ જ ક્રમમાં ભાજપના નેતા આશિષ શેલારે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર નિશાન સાધ્યું છે. તેમણે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યો છે. વળી, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે માટે ઉશ્કેરવાના આરોપ અભિનેત્રી રિયા ચક્રવર્તીના પિતા […]

Uncategorized
8a68d276687ff947bf7bb86bdd1c6cd7 સુશાંત મામલે ભાજપનાં નેતાએ આદિત્ય ઠાકરે પર કર્યા પ્રહાર, કહી આ મોટી વાત
8a68d276687ff947bf7bb86bdd1c6cd7 સુશાંત મામલે ભાજપનાં નેતાએ આદિત્ય ઠાકરે પર કર્યા પ્રહાર, કહી આ મોટી વાત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ જ ક્રમમાં ભાજપના નેતા આશિષ શેલારે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર નિશાન સાધ્યું છે. તેમણે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યો છે. વળી, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે માટે ઉશ્કેરવાના આરોપ અભિનેત્રી રિયા ચક્રવર્તીના પિતા ઇન્દ્રજિત ઇડી ઓફિસ પહોંચ્યા છે, જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તેમની પૂછપરછ કરશે.

ભાજપના નેતા આશિષ શેલારે આદિત્ય ઠાકરેનું નામ લીધા વિના કહ્યું કે, નાઈટલાઇફ ગેંગે સુશાંત સિંહ રાજપૂતને બરબાદ કરી દીધો અને તેનો જીવ ગયો. આપને જણાવી દઈએ કે આદિત્ય ઠાકરે સતત મુંબઈમાં નાઇટલાઇફ શરૂ કરવાની તરફેણમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.