Not Set/ અમદાવાદ/ આ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરનારા 109 જેટલા લેબર એક સાથે કોરોના પોઝિટિવ

  અમદવાદ  જીએમડીસી ગ્રાઉન્ડ નજીક આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરનારા 109 જેટલા લેબર પોઝિટિવ આવ્યા છે PSP પ્રોજેસ્ક્ટ્સની  લેબર કોલોનીના 109 કર્મચારીઓ એકસાથે પોઝિટિવ આવતા ફાફળાટ પેસી ચુક્યો છે. આ  તેમને સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. amc દ્વારા  3 દિવસમાં તબક્કાવાર ટેસ્ટ હાથ ધરવામાં આવ્યું જેમાં  આ પરિણામ મળ્યું હતું. આ લેબરો […]

Ahmedabad Gujarat
 

અમદવાદ  જીએમડીસી ગ્રાઉન્ડ નજીક આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરનારા 109 જેટલા લેબર પોઝિટિવ આવ્યા છે PSP પ્રોજેસ્ક્ટ્સની  લેબર કોલોનીના 109 કર્મચારીઓ એકસાથે પોઝિટિવ આવતા ફાફળાટ પેસી ચુક્યો છે. આ  તેમને સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. amc દ્વારા  3 દિવસમાં તબક્કાવાર ટેસ્ટ હાથ ધરવામાં આવ્યું જેમાં  આ પરિણામ મળ્યું હતું. આ લેબરો  એક મહિના પહેલાં જ અન્ય રાજ્યમાંથી અહીં આવ્યા હતા.

આટલી મોટી સંખ્યામાં લેબરો પોઝિટિવ આવતા amc દ્વારા આ વિસ્તારને ક્વોરેન્ટાઇન  વિસ્તર જાહેર કરી સીલ મારવામાં આવ્યો છે ત્યારે વિરાટનગર નેશનલ હેન્ડલૂમમાં ૬ કર્મચારીઓ પોઝિટિવ આવતા તેને પણ AMC દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.

લોકડાઉન સમયે આજ કંપનીના શ્રમિકોએ લોકડાઉન નો વિરોધ કરી પથ્થરમારો કર્યો હતો જેઓ તમામ કોરોના પોઝીટીવ આવતા હાલ તમામ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.અમદાવાદ માં અત્યાર સુધી માં એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવવાનો આ પ્રથમ બનાવ બનતા ભારે સનસનાટી મચી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.