Not Set/ સુરત/ આજે ધનતેરસના દિવસે મંદિરોમાં મહાલક્ષ્મીની પૂજા

આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે સુરતના મંદિરોમાં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવી રહી છે, ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. આજના દિવસે સુખ સંપત્તિ ધન ઐશ્વર્ય માટે લક્ષ્મીજીની સાધના કરવાથી ઇચ્છિત ફળ મળે છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્‍મી અને કુબેરની સાથે ભગવાન ધન્વંતરિની પણ પૂજા કરવામાં આવે છે. જે સમુદ્રમંથન દરમિયાન અમૃત […]

Gujarat Surat
mahalaxmi vrat સુરત/ આજે ધનતેરસના દિવસે મંદિરોમાં મહાલક્ષ્મીની પૂજા

આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે સુરતના મંદિરોમાં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવી રહી છે, ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. આજના દિવસે સુખ સંપત્તિ ધન ઐશ્વર્ય માટે લક્ષ્મીજીની સાધના કરવાથી ઇચ્છિત ફળ મળે છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્‍મી અને કુબેરની સાથે ભગવાન ધન્વંતરિની પણ પૂજા કરવામાં આવે છે. જે સમુદ્રમંથન દરમિયાન અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આ દિવસે લક્ષ્‍મીજીની પૂજા કરવાથી ધનસંબંધી સમસ્યાની નિરાકરણ થઇ જાય છે, તો સાથે જ ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.