Not Set/ અમદાવાદ એરપોર્ટ પર મોટી વિમાન દુર્ધટના ટળી, 300 ફૂટ ઉંચે બર્ડ હિટ બાદ થયું આવું…

અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોટી વિમાન દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના સામે આવી છે. ચોમાસાની સીઝનમાં બર્ડ હિટનું જોખમ વધ્યું હોવાનું જોવામાં આવી રહ્યું છે.  અમદાવાદથી કિશનગઢ જતી ફલાઇટ સાથે જોરદાર બર્ડ હિટની ઘટના બની હતી. પ્લેન સાથે ટક્કર મારેલ પંખી એટલી તીવ્રતાથી […]

Ahmedabad Gujarat

અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોટી વિમાન દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના સામે આવી છે. ચોમાસાની સીઝનમાં બર્ડ હિટનું જોખમ વધ્યું હોવાનું જોવામાં આવી રહ્યું છે. 

અમદાવાદથી કિશનગઢ જતી ફલાઇટ સાથે જોરદાર બર્ડ હિટની ઘટના બની હતી. પ્લેન સાથે ટક્કર મારેલ પંખી એટલી તીવ્રતાથી અથડાયુ હતું કે, દુર્ઘટનામાં વિમાનનાં વિન્ડ શિલ્ડમાં ક્રેક પડી ગઇ હતી. આપને જણાવી દઇએ કે, અમદાવાદથી કિશનગઢ જતી ફલાઇટ સાથે ટેક ઓન સમયે 300 ફુટ પર પક્ષી ટકરાતા ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી અને વિમાનમાં સવાર તમામ મુસાફરોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews