Not Set/ કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત

આજના આ કોરોના કાળમાં લોકોને બહાર જવા પર પ્રતિબંધ આવી ગયો છે, ત્યારે તમે ઘરે બેસી કઈ રીતે તમારા લો બેક પેઈન ને મટાડી શકો છો એ જાણો. 1. બંને પગને ઘૂટણમાંથી વાળી વજ્રાસનમાં બેસવું, ત્યારબાદ બંને હાથને સાઈડમાંથી ઉપર ઉઠાવવા, કમર ને સીધી રાખવાનો પ્રયત્ન કરવો. હવે શ્વાસ ભરી શ્વાસ કાઢતા કાઢતા કમરની નીચેના […]

Health & Fitness Lifestyle
2af3285c3e7631b32d06003333547181 1 કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત
આજના આ કોરોના કાળમાં લોકોને બહાર જવા પર પ્રતિબંધ આવી ગયો છે, ત્યારે તમે ઘરે બેસી કઈ રીતે તમારા લો બેક પેઈન ને મટાડી શકો છો એ જાણો.

1. બંને પગને ઘૂટણમાંથી વાળી વજ્રાસનમાં બેસવું,
b32ad81839b493b6c1f1817bbf09e1a4 કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત
ત્યારબાદ બંને હાથને સાઈડમાંથી ઉપર ઉઠાવવા, કમર ને સીધી રાખવાનો પ્રયત્ન કરવો. હવે શ્વાસ ભરી શ્વાસ કાઢતા કાઢતા કમરની નીચેના ભાગથી આગળ ઝુકવુ। બંને હાથ અને માથું જમીન પાર ઢાળી દેવું. ત્રણથી પાંચ શ્વાસ સુધી રોકાવું,ત્યારબાદ ધીરેથી કમર માંથી સીધા થવું,બંને હાથને નીચે મૂકી રિલેક્સ થવું. આ આસાન તમે ત્રણથી પાંચ વખત કરી શકો છો. 

જો કોઈને ઘૂંટણનો દુખાવો હોય તો આ રીતે ન કરવું. તેમણે ખુરશીમાં બેસીને જેટલું આગળ ઝુકાય તેટલુ ઝુકવુ. 
72920d602243be5d17560c6910359537 કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત

2. વજ્રાસનમાં જ બેસી બંને હાથ ને થોડે આગળ મુકવા,બંને ખભાની નીચે બંને કાંડાનો ભાગ આવે એ રીતે ઉભું રેહવું,બંને હાથ અને બંને ઘૂંટણ વચ્ચે બે ખભા વચ્ચે જેટલી જગ્યા હોય તેટલી રાખવી. હવે શ્વાસ ભરતા લૉઅર બેકને નીચે તરફ ઝુકાવો અને માથાને ઉપર તરફ. શ્વાસ કાઢતા સમયે માથાને નીચે ઝુકાવો અને કમરના ભાગથી ઉપર ઉઠવું, પેટને અંદરની તરફ ખેંચવું. આજ પ્રકારે દસેક વખત કરવું. ત્યાર બાદ સવાસનમાં સૂવું.
1a47880224524bd53e779b63c3bc0108 કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત
1d2a69c9f45fbc306e68da6f2afc686c કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત

3. જમીન પર સીધા સૂઈને બંને પગને એક સાથે રાખવા. ધીરેથી એક પગને ઘુંટણમાંથી વાળી છાતી સુધી લાવવાનો પ્રયત્ન કરો. અને માથાને ઉપર ઉઠાવી ઘૂંટણ પાસે લઇ જાઓ. પાંચ સેકન્ડ સુધી ત્યાંજ રોકાઓ.
f46296543d16ec9be05fb4176a6b5f04 કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત
હવે ધીરેથી પગને સીધો કરી બીજા પગને ઘુંટણમાંથી વાળી છાતી સુધી લાવો, માથાને ઉપર ઉઠાવી ઘૂંટણ સુઘી લઇ જાઓ. પાંચ સેકન્ડ સુધી રોકાઓ અને પગને સીધો કરો.
bfd27e62a8e8621b6dcc0eebf7b86964 કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત
bd03892528575e2ca16a17e9df52039f કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત
આ આસન પાંચથી આઠ વખત કરી શકો. 

ce2b4867ccb52559487c00db154536b4 કમરના દુખાવાનો રામબાણ ઈલાજ, ઘરે બેઠા મેળવો રાહત

નોંધઃ જો તમને આ આસન કરવાથી દુખાવો વધે તો આસન ના કરવા અને તુરંત જ ડૉક્ટરનો રુબરુમાં સંપર્ક કરવો.  

આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…