Not Set/ આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?

દહી કેટલું ગુણકારી તેની જાણકારી: દહી ના ફાયદા :૧. સ્વાસ્થય માટે ફાયદાકારક એવા બેક્ટેરિયા થી સભર દહી આપણા પાચનતંત્ર માટે ખુબજ લાભદાયી છે . ૨. કેલ્શિયમઅને પોટેશિયમ થી ભરપુર એવુું  દહી આપણા હાડકા અને દાંત ની મજબૂતાઈ માટે ખુબજ આવશ્યક છે  ૩. વાળ માં થતી ખોડો ની સમસ્યા ને દૂર કરવા માં પણ દહી નો […]

Health & Fitness Lifestyle
915470189d49d44ee7fb38d1ce537b5b આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
દહી કેટલું ગુણકારી તેની જાણકારી:

દહી ના ફાયદા :
૧. સ્વાસ્થય માટે ફાયદાકારક એવા બેક્ટેરિયા થી સભર દહી આપણા પાચનતંત્ર માટે ખુબજ લાભદાયી છે .

૨. કેલ્શિયમઅને પોટેશિયમ થી ભરપુર એવુું  દહી આપણા હાડકા અને દાંત ની મજબૂતાઈ માટે ખુબજ આવશ્યક છે 

૩. વાળ માં થતી ખોડો ની સમસ્યા ને દૂર કરવા માં પણ દહી નો ઉપયોગ કરી શકાય છે .

૪ વિવિધ મિનરલ્સ અને વિટામિન્સ થી સભર દહી આપણ ને ઉર્જા આપનાર છે .

૫. દહી આપણા શરીર માં પેદા થતા સ્ટ્રેસ હોર્મોન,  કોર્ટિઝોલ નું પ્રમાણ ઘટાડી , સ્ટ્રેસ થી થતી મેદસ્વી પણા ની સમસ્યા માં ઘટાડો કરે છે .

૬. દહી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે . 

૭. દહી આપણી ત્વચા ને પણ મુલાયમ અને સુંદર બનાવે છે .

૮. દહી ની અંદર રહેલું એન્ટી એજિંગ તત્વ આપણી વધતી જતી ઉંમર ની સમસ્યા ઓ સામે પણ રક્ષણ આપે છે. 

દહી લેવા ની થોડી જાણકારી:  

૧. દહી શક્ય હોય ત્યાં સુધી રાત ના સમયે ના લેવું, રાત્રે લેવા થી તે કફ દોષ વધારે છે. બપોર ના ભોજન માં તેને લઇ શકાય છે અને રાત્રે તેના સ્થાને છાશ લઇ  શકાય છે.

૨. દહી માં ટેબલ સોલ્ટ અને ટેબલ સુગર ની જગ્યા એ  ગોળ ,   રોક  સોલ્ટ તથા કાળા મરી નો ઉપયોગ કરવો હિતાવહ છે. 

૩. ચોમાસા ની ઋતુ માં દહી લેવું ટાળવું .

૪. વાનગીઓ માં દહી ઉમેરી પછી તેને રાંધવી કે ગરમ ના કરવી તેનાથી તેમાં રહેલા પોષક ઘટકો નો નાશ થાય છે. 

૫. ચામડી ની તકલીફો થી પીડાતા હોવ ત્યારે દહી ના લેવું .

આમ ગુણો થી ભરપુર એવા દહી ની ઉપરોક્ત જાણકારી તેને વધુ ગુણકારી બનાવે છે. 

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની

આ પણ વાંચો-  પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…