Not Set/ અમદાવાદ/ ચૂંટણી આવી રહી છે…!! આટલા નવા કામો AMCએ કર્યા મંજુર

આગામી દિવસોમા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને તે વાત પાક્કી છે, કારણ કે બરોબર ત્યારે જ તંત્ર દ્રારા પાયાની સુવિધાના કામો પ્રત્યે વધુ ધ્યાન આપવામા આવી રહયુ છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમા નવા વિસ્તારમા પાણી પુરવઠો ફાળવવા તેમજ જુના વિસ્તારમા પાણીનુ પ્રેશર સુધારવાના કામો સહિતનાં કામો મંજુર કરવામા આવ્યા. શહેરમા પાણીની જે સમસ્યા […]

Ahmedabad Gujarat

આગામી દિવસોમા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને તે વાત પાક્કી છે, કારણ કે બરોબર ત્યારે જ તંત્ર દ્રારા પાયાની સુવિધાના કામો પ્રત્યે વધુ ધ્યાન આપવામા આવી રહયુ છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમા નવા વિસ્તારમા પાણી પુરવઠો ફાળવવા તેમજ જુના વિસ્તારમા પાણીનુ પ્રેશર સુધારવાના કામો સહિતનાં કામો મંજુર કરવામા આવ્યા. શહેરમા પાણીની જે સમસ્યા છે તેને દુર કરવાના પ્રયાસો કરવામા આવ્યા છે.

મંજુર કામો

–8 કરોડના ખર્ચે નવરંગપુરા-મેમનગર ડ્રેનેજ પંપીગ સ્ટેશન

–6,78 કરોડના ખર્ચે ગુલબાઇ ટેકરા વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર વિસ્તૃતીકરણ

–7.50 કરોડના ખર્ચે વેજલપુર ખાતે નવુ વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર

–7 કરોડના ખર્ચે સાબરમતી વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર

–એક કરોડના ખર્ચે નવા દસ પાણીના બોર બનાવવા

–30 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાનો નીર્ણય કરાયો છે

-ઉતર પશ્ચીમ- ઉતર દક્ષીણ અને ઉતર ઝોનમા આર સી સી રોડ અને રોડ સીસરેફેશ કરવાનો નીર્ણય કરાયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews