Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 86 હજારથી વધુ કેસ

  દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સત વધી રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 86,052 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 1,141 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં હવે પોઝિટિવ કેસોની સંખ્યા 58,18,571 છે, જેમાં 9,70,116 એક્ટિવ કેસ, 47,56,165 રિકવર કેસ અને 92,290 લોકોનાં મોતનો સમાવેશ થાય […]

Uncategorized
48cccb2453cbb868a84586a43df4a1ad #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 86 હજારથી વધુ કેસ
48cccb2453cbb868a84586a43df4a1ad #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 86 હજારથી વધુ કેસ

 

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સત વધી રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 86,052 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 1,141 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં હવે પોઝિટિવ કેસોની સંખ્યા 58,18,571 છે, જેમાં 9,70,116 એક્ટિવ કેસ, 47,56,165 રિકવર કેસ અને 92,290 લોકોનાં મોતનો સમાવેશ થાય છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13.80 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના વાયરસનાં નવા 75% કેસો 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) કહે છે કે, 24 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસ માટે કુલ 6,89,28,440 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાંથી ગુરુવારે 14,92,409 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.