Not Set/ દેશમાં રાજકારણીઓ બની રહ્યા છે રાજા, કરોડોની જમીન પચાવવા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના ભાઈએ આપી ધમકી

ભારતમાં રાજકીય પાર્ટીના નેતાઓને રાજા માનવામાં આવે છે અને નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય એવું અનેકવાર પુરવાર સાબિત થઇ ચુક્યું  છે, જેના થકી તેઓ પોતાની શક્તિથી ગમે તે કરી શકતા હોય છે.   આ ઉપરાંત રાજકારણીઓ તો કોર્ટના આદેશનો ભંગ કરે જ છે, પરંતુ તેના સગાઓ પણ તેમાથી બાકાત નથી અને તેનું તાજેતરનું ઉત્તમ […]

Ahmedabad Gujarat

ભારતમાં રાજકીય પાર્ટીના નેતાઓને રાજા માનવામાં આવે છે અને નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય એવું અનેકવાર પુરવાર સાબિત થઇ ચુક્યું  છે, જેના થકી તેઓ પોતાની શક્તિથી ગમે તે કરી શકતા હોય છે.  

આ ઉપરાંત રાજકારણીઓ તો કોર્ટના આદેશનો ભંગ કરે જ છે, પરંતુ તેના સગાઓ પણ તેમાથી બાકાત નથી અને તેનું તાજેતરનું ઉત્તમ ઉદાહરણ શહેર કોંગ્રેસ પ્રમુખના મહત્ત્વની જવાબદારી નીભાવતા શશીકાંત ભૂરાનો ભાઈ રક્ષિત પટેલ છે. 

કોર્ટમાં તે જમીન પચાવી પાડવાના કેસમાં નીરાબહેન નામની મહિલા સામે બે-બે વખત હારી ગયો હોવા છતાં અને કોર્ટે તેને જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હોવા છતાં બેશરમી હદ છે એ છે કે તેણે હજી સુધી તે જમીન પરનો કબ્જો છોડ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.