Not Set/ પુલવામામાં CRPF ટીમ પર આતંકવાદી હુમલો, 2 સૈનિકો શહીદ, 5 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પંપોર બાયપાસ પર સીઆરપીએફના રોડ ઓપનિંગ પાર્ટી (આરઓપી) પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. આમાંના બે જવાનોનું હોસ્પિટલમાં સારવાર બાદ મોત નીપજ્યું હતું. Jammu and Kashmir: Five CRPF jawans injured after terrorists fired upon road opening party (ROP) of CRPF […]

Uncategorized
206ff961e560f84b044060c8339b3fb7 પુલવામામાં CRPF ટીમ પર આતંકવાદી હુમલો, 2 સૈનિકો શહીદ, 5 ઘાયલ
206ff961e560f84b044060c8339b3fb7 પુલવામામાં CRPF ટીમ પર આતંકવાદી હુમલો, 2 સૈનિકો શહીદ, 5 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પંપોર બાયપાસ પર સીઆરપીએફના રોડ ઓપનિંગ પાર્ટી (આરઓપી) પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. આમાંના બે જવાનોનું હોસ્પિટલમાં સારવાર બાદ મોત નીપજ્યું હતું.

આ ઘટના બપોરે 12.50 વાગ્યેની છે. આ સમયે જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી તૈનાત કરવામાં આવી હતી. ત્યારબાદ આતંકીઓએ સૈનિકો પર હુમલો કર્યો. આ હુમલામાં 5 સૈનિકો ઘાયલ થયા છે. આ સૈનિકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંના બે જવાનોનું હોસ્પિટલમાં સારવાર બાદ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.